આપનાં બાળકના શ્રેષ્ઠ શિક્ષણ માટે તેનું શ્રેષ્ઠ શાળામાં એડમિશન મેળવો….સાથે જ જ્યાં સુધી આપનું બાળક શાળામાં અભ્યાસ કરશે ત્યાં સુધી રૂ. 5,000 ની સ્કોલરશીપ શાળા તરફથી….

વાંકાનેર શહેરની એકમાત્ર શિક્ષણ અને બાળકના સર્વાંગી વિકાસ લક્ષી ઈંગ્લીશ મિડિયમ શાળા એવી કિડ્ઝલેન્ડ સ્કૂલ દ્વારા આગામી નવા વર્ષ માટે એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં વહેલાં તે પહેલાંના ધોરણે આજે જ આપના બાળકનું એડમીશન કિડ્ઝલેન્ડ સ્કુલમાં કરાવાની સાથે જ શાળા દ્વારા દરેક બાળકને રૂ. 5,000 ની દર વર્ષે સ્કોલરશીપ આપવામાં આવશે….
