રૂ. 0/- ડાઉન પેમેન્ટ સાથે એકદમ સરળ હપ્તેથી વસાવો સ્માર્ટ ટીવી, ઓફર ફક્ત 31 જુલાઈ સુધી માન્ય…..
વાંકાનેર શહેર ખાતે ઈલેક્ટ્રોનિક્સના વિશાળ શો-રૂમ એવા અરીના ઈલેક્ટ્રોનિક્સદ્વારા મોન્સુન ધમાકા ઓફરલોન્ચ કરવામાં આવી છે જેમાં ગ્રાહકોને સેમસંગ કંપનીના 32 ઈંચ સ્માર્ટ ટીવી પર ખાસ એવી મહા બચત + મહા ડિસ્કાઉન્ટ ઓફર લોન્ચ કરવામાં આવી છે. જેમાં ગ્રાહકોને 31 મી જુલાઇ સુધીમાં નિચેના લાભો આપવામાં આવશે….
અરીના ઈલેક્ટ્રોનિક્સ મોન્સુન ધમાકા ઓફર…
• સેમસંગ 32 ઈંચ સ્માર્ટ ટીવી ફક્ત રૂ. 16,990/- માં…. • 0 ડાઉન પેમેન્ટ સાથે એકદમ સરળ હપ્તા… • ઈ.એમ.આઈ. રૂ. 990/- થી શરૂ… • 0% વ્યાજ સાથે HDB, BAJAJ અને HDFC ફાયનાન્સ ઉપલબ્ધ.…. • ઓફર ફક્ત 31 મી જુલાઇ સુધી માન્ય….
…તો રાહ શેની જુઓ છો આજે જ પધારો અરીના ઈલેક્ટ્રોનિક્સ ખાતે અને લાભ લો મોન્સુન ધમાકા ઓફરનો…