Month: September 2023

વાંકાનેરની મહિકા જીલ્લા પંચાયત સીટના સદસ્ય નવઘણભાઈ મેઘાણીએ કોંગ્રેસના વ્હીપનો અનાદર કરતાં રાજકારણ ગરમાયું….

પુત્રના રસ્તે પિતા ? : નવઘણભાઈ હાલ માત્ર સદસ્ય પદ રદ ન થાય તે માટે જ કોંગ્રેસમાં, બાકી તો ભગવા રંગે રંગાયાનો કોંગ્રેસ અગ્રણીઓના ગંભીર આક્ષેપની ચોમેર લોક-ચર્ચા…: કોંગ્રેસ દ્વારા…

વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખ પદ માટે કોંગ્રેસ તરફથી ઉમેદવારોના ફોર્મ ભરાયાં….

ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી વચ્ચે કોંગ્રેસ તરફથી પણ ઉમેદવારી કરાઈ, આવતીકાલે પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે… વાંકાનેર તાલુકા પંચાયતમાં આગામી અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની આવતીકાલે વરણી…

વાંકાનેર : ઇન્દ્રભારતી બાપુ વિરુદ્ધ સોસીયલ મિડિયામાં બકવાસ કરનાર સામે પગલાં ભરવા માંગ કરાઇ….

જૂનાગઢના ભારતી આશ્રમના ઇન્દ્રભારતી બાપુ વિરોધ કોઈપણ આધાર પુરાવા વગર બેફામ વાણી વિલાસ કરતો વિડિયો ઇન્સ્ટાગ્રામ તથા અન્ય સોશિયલ મીડિયામાં વાયરલ કરી ઇન્દ્રભારતી બાપુના અનુયાયીઓની લાગણીને ઠેસ પહોંચાડનાર પ્રકાશ પીઠડીયા…

વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખ પદ માટે ભાજપે મેન્ડેટ જાહેર કર્યા, જાણો કોના પર કળશ ઢોળાયો….

ભાજપ દ્વારા આગામી અઢી વર્ષની મુદત માટે તાલુકા પંચાયતના હોદેદારોના નામ જાહેર કર્યા, આંતરીક જૂથવાદ વચ્ચે શું ભાજપ સત્તા જાળવી શકશે ? વાંકાનેર તાલુકા પંચાયતના આગામી અઢી વર્ષના શાસન માટે…

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં‌ 18 વર્ષીય યુવતીએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું….

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં પંચાસર રોડ પર રામકૃષ્ણનગર ખાતે રહેતી એક 18 વર્ષિય યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી…

Happy Birthday : વાંકાનેરના સામાજિક અને રાજકીય અગ્રણી હરિશ્ચંદ્રસિંહ ઝાલાનો આજે જન્મદિવસ…

વાંકાનેર તાલુકાના સામાજિક અને રાજકીય અગ્રણી, ચંદ્રપુર ગ્રામ પંચાયતના પુર્વ સરપંચ અને વાંકાનેર તાલુકા ભાજપ અગ્રણી એવા હરિશ્ચંદ્રસિંહ ઝાલાનો આજે જન્મદિવસ છે. તેઓ છેલ્લા 25 વર્ષ કરતા વધુ સમયથી ચંદ્રપુર…

ફ્રી નિદાન કેમ્પ : ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે 16 સપ્ટેમ્બર સુધી ઓર્થોપેડીક વિભાગમાં ફ્રી OPD યોજાશે….

24 કલાક ઈમરજન્સી સેવા સાથે હાડકાંના નિષ્ણાત ડોક્ટર દ્વારા 16 સપ્ટેમ્બર સુધી નિઃશુલ્ક તપાસ કેમ્પ યોજાશે…. વાંકાનેર શહેર ખાતે આવેલ ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં હવેથી નિયમિત હાડકાંના નિષ્ણાત સર્જન ડોક્ટર…

આવતીકાલે વાંકાનેર શહેર ખાતે જામનગરના નિષ્ણાત આયુર્વેદ ડોક્ટર દ્વારા ગુપ્તરોગો માટે નિદાન કેમ્પ યોજાશે….

આજના આધુનિક યુગમાં શરીર સંબંધિત તમામ રોગના સમાધાન તબીબો પાસે છે, પરંતુ મોર્ડન યુગમાં હજુપણ ગુપ્તરોગ સંબંધિત સમસ્યા માટે લોકો શરમ-સંકોચ અનુભવે છે, ત્યારે ગુપ્તરોગ સંબંધિત તમામ સમસ્યાઓના નિરાકરણ માટે…

વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં 22, સપ્ટેમ્બર સુધી પ્રવેશબંધી ફરમાવાઇ….

રાજકોટ ગ્રામ્ય‌ તથા રાજકોટ ખાતે તાલીમ લઈ રહેલ લોકરક્ષકોને અલગ-અલગ હથિયારોની ફાયરીંગ પ્રેક્ટીસ માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોય તેથી આગામી તા. ૨૨ સપ્ટેમ્બર સુધી વાંકાનેર ફાયરીંગ…

વાંકાનેરના નવા રાજાવડલા ગામે શેરીમાં જુગાર રમતા બે મહિલા અને બે પુરુષ ઝડપાયાં….

વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક આવેલા તાલુકાના નવા રાજાવડલા ગામે રામાપીરના મંદિર વાળી શેરીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા બે પુરુષ અને બે…

error: Content is protected !!