Month: September 2023

વાંકાનેર વિસ્તારમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ધામધૂમપૂર્વક ઈદ-એ-મિલાદ પર્વની ઉજવણી કરાઇ…

તહેવારની ઉજવણીના ભાગરૂપે ગામેગામ ભવ્યાતિભવ્ય ઝુલુસ, બાલ મુબારક દર્શન, ઈબાદત, તકરીર, લંગર, ન્યાઝ, વાયઝ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું… આજરોજ ઈદ-એ-મિલાદ તહેવારની સમગ્ર વાંકાનેર તાલુકામાં મુસ્લિમ બિરાદરોને દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં…

વાંકાનેર આઇટીઆઇ ખાતે આગામી શનિવારે ઔધોગિક ભરતી મેળો યોજાશે…

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી શનિવાર, તા. ૩૦-૦૯-૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે વાંકાનેર આઇ.ટી.આઇ ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના ખાનગી વિવિધ ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત…

મોરબીના ચકમપર ગામે થયેલ ડિમોલેશન બાબતે વાંકાનેરમાં ઓબીસી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું…

મોરબીના ચકમપર ગામે થયેલ ડિમોલેશન બાબતે ઓબીસી સમાજ/ગ્રુપ દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ચાલું વરસાદમાં થયેલ ડિમોલેશન કાર્યવાહીનો વિરોધ કરી 60 જેટલા પરિવારોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા રજૂઆત કરવામાં…

વાંકાનેરના ઓળ ગામે ગૌચરમાં થતી ખનીજચોરી રોકવા માલધારી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ….

ગ્રામ પંચાયત દ્વારા ખનીજચોરી માટે જમીનની લ્હાણી કરાઈ હોવાનાં ગંભીર આક્ષેપ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ગેરકાયદેસર ખનન રોકવા માંગ… વાંકાનેર તાલુકાના ઓળ ગામ ખાતે છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઇન્ટર કૉલેજ કબડ્ડી સ્પર્ધામાં વાંકાનેરની દોશી કોલેજ સેકન્ડ રનર્સ અપ…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઇન્ટર કૉલેજ સ્પર્ધા રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઇન્ડોર સ્ટેડિયમમાં ગઇકાલે યોજાયેલ હોય, જેમાં વાંકાનેરની દોશી કોલેજના ડૉ. વાય. એ. ચાવડા અને કોચ નૈમિશ ખાંડેખાના માર્ગદર્શન હેઠળ બહેનોની ટીમ…

વાંકાનેરના રાતીદેવળી ગામે સરકારી જમીન પર મકાન બનાવી દબાણ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો…

વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામ ખાતે આવેલ સરકારી જમીન પર 150 ચોરસ મીટર જગ્યામાં બાંધકામ કરી મકાન બનાવી લેનાર શખ્સ સામે વાંકાનેર મામલતદાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે…

Milad-un-Nabi Mubarak : તમામ મુસ્લિમ બિરાદરોને ગેલેક્સી ક્રેન તરફથી ઈદ-એ-મિલાદ પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ….

વાંકાનેર વિસ્તારમાં 1 થી 100 ટનની લોડીંગ તથા અનલોડીંગ કેપેસિટી સાથે ક્રેન સર્વિસ પુરી પાડતાં ગેલેક્સી ક્રેન તરફથી આજે ઈદ-એ-મિલાદના તહેવાર નિમિત્તે તમામ મુસ્લિમ બિરાદરોને તહે દીલથી શુભકામનાઓ/ મુબારકબાદી આપવામાં…

વાંકાનેર શહેર નજીક હસનપર બ્રીજ પાસે હાઇવે પર બેકાબૂ ટ્રક ચાલકે ચાર વાહનોને અડફેટે લીધા….!

અકસ્માતના બનાવમાં સદનસીબે જાનહાનિ ટળી, ત્રણ કાર અને એક રિક્ષામાં નુકશાની પહોંચી…. વાંકાનેર શહેર નજીક હાઇવે પર આજરોજ હસનપર બ્રીજ ઉતરતા અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં બેકાબૂ બનેલા એક લોડેડ…

વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા નજીકથી દેશી દારૂ ભરેલી ઈકો કાર ઝડપાઈ…

વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા નજીકથી સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે દેશી દારૂ ભરેલી ઇકો કાર સાથે એક શખ્સને ઝડપી પાડી તેની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી…

વાંકાનેરના રાણેકપર નજીક હાઇવે પર બુલેટ ડિવાઇડર સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત….

વાંકાનેર શહેર નજીક રાણેકપર ગામ પાસે નેશનલ હાઇવે પરથી બુલેટ બાઇક લઇને પસાર થતા એક યુવાનનું બુલેટ સ્લીપ થઇ ડિવાઇડરની ગ્રીલ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બુલેટ ચાલકને…

error: Content is protected !!