વાંકાનેર નજીક હસનપરના નાલા પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયાં….
વાંકાનેર સીટી પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે વાંકાનેર શહેર નજીક હસનપરના નાલા પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમીઓને રંગેહાથ ઝડપી…