Month: August 2023

Happy Birthday : પટેલ ગ્રાફિક્સ અને આલીશાન ડીજીટલના ઓનર ઈસ્માઈલભાઈ (બાપુ) શેરસીયાનો આજે જન્મદિવસ….

વાંકાનેર શહેર ખાતે પ્રિંન્ટીંગ, ડીઝાઇનીંગ, સાઉન્ડ સિસ્ટમ, નાતીઆ પ્રોગ્રામ સહિતના ક્ષેત્ર સાથે સંકળાયેલા બહુમુખી પ્રતિભા ધરાવતા મુળ કણકોટ ગામના અને હાલ તીથવા ખાતે રહેતા ઈસ્માઈલભાઈ (બાપુ) શેરસીયાનો આજે જન્મદિવસ છે,…

આપના ફેમિલી સાથે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણવા આજે જ પધારો વાંકાનેરના લક્ઝરીયસ રેસ્ટોરન્ટ DB’s Kitchen ખાતે…

વાંકાનેર શહેરથી તદ્દન નજીક હાઇવે પર શ્રેષ્ઠ લોકેશન સાથે માણો શુદ્ધ -શાકાહારી ગુજરાતી, પંજાબી અને ચાઇનીઝ ભોજનનો સ્વાદ… વાંકાનેરની સ્વાદપ્રિય જનતા માટે સ્વાદનું નવું નજરાણું શરૂ થઈ ચુક્યું છે, જેમાં…

વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે ગ્રામ પંચાયત હસ્તકના ક્વાર્ટર અને હોલમાં ગેરકાયદેસર દબાણ દુર કરાયાં….

જીલ્લા વિકાસ અધિકારીની સુચનાથી ગ્રામ પંચાયત હસ્તકની મિલ્કતો પરથી ગેરકાયદેસર કબ્જેદારોને હટાવવાની કામગીરી કરાઇ…. વાંકાનેર તાલુકાના લાકડધાર ગામ ખાતે ગ્રામ પંચાયત ક્વાર્ટરમાં રહેણાકનું દબાણ તથા ગ્રામ પંચાયત હસ્તકના રિલાયન્સ દ્વારા…

વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામ ખાતેથી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયાં….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા વિઠ્ઠલપર ગામ ખાતે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રંગેહાથ ઝડપી પાડી ત્રણેય આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

વાંકાનેર શહેર ખાતે ગો ગેસ એજન્સીમાં આયકર વિભાગના દરોડાથી ખળભળાટ….

આયકર વિભાગ દ્વારા તપાસ અર્થે એજન્સીને સીલ કરી નોટિસ આપી, ગઇકાલે વહેલી સવારથી મોડે સુધી ચાલેલી તપાસ…. વાંકાનેર શહેરના ગ્રીન ચોક ખાતે આવેલ ગો ગેસ એજન્સી પર ગઇકાલના રોજ આઇકર…

વાંકાનેર તાલુકાના ઢુવા ગામે શંકાના આધારે કુહાડી વડે પત્નીએ પતિની હત્યા કરી નાંખતા ચકચાર….

લગ્નજીવનના ચાર મહિનામાં જ ઘર કંકાસે યુવાનનો જીવ લીધો, પતિ અન્ય મહિલા સાથે વાત કરતો હોવાની શંકાએ યુવાનની હત્યા કરાઇ… વાંકાનેર તાલુકાના માટેલ-ઢુવા રોડ પર આવેલ એક કારખાનાના લેબર ક્વાટરમાં…

વાંકાનેરના કાળમુખા હાઇવ જકાતનાકે વધુ એક યુવાનની જિંદગી હોમાઇ, ગઇકાલે થયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવાનનું મોત….

રોજબરોજ હાઇવે જકાતનાકે થતાં અકસ્માતોમાં સરેરાશ એકથી બે મહિનામાં એક જીંદગી હોમાઇ… વાંકાનેર શહેરના હાઇવે જકાતનાકા પાસે રોજબરોજના થતાં નાન-મોટા અકસ્માત ભાદ ગઇકાલે ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં…

વાંકાનેર શહેર નજીક મચ્છુ નદીએ કપડાં ધોવા ગયેલ મહિલાને સામાન્ય બાબતમાં માર મારતાં પોલીસ ફરિયાદી નોંધાઇ…

મહિલાઓ કપડાં ધોતી હોય જેથી આરોપીને ત્યાંથી જતું રહેવાનું કહેતા ઉશ્કેરાયેલા શખ્સે મહિલાને ધોકો ફટકાર્યો…. વાંકાનેર શહેર નજીક આવેલ મચ્છુ નદીમાં મહિલાઓ કપડાં ધોવા માટે ગયેલ હોય ત્યારે ત્યાં એક…

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામની સીમમાંથી જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓ ઝડપાયા….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન વાલાસણ ગામની જીવાપર તરફ જતા રસ્તા પરથી પોલીસે જાહેરમાં ગોળ કુંડાળું વળી જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓને રંગેહાથ ઝડપી પાડી તમામ આરોપીઓ સામે વાંકાનેર તાલુકા…

વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામે આવેલ ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાંથી 1.675 કિલો ગાંજાના જથ્થા સાથે એક પરપ્રાંતિય શખ્સ ઝડપાયો….

મોરબી એસઓજી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામની સીમમાં આવેલ સીરામીક ફેકટરીના લેબર ક્વાટર્સમાં દરોડો પાડી એક પરપ્રાંતિય શખ્સને 1.675 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી…

error: Content is protected !!