Month: July 2023

વાંકાનેર પોલીસ દ્વારા જપ્ત કરાયેલ રૂ. 69.85 લાખના વિદેશી દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી નાશ કરાયો…

વાંકાનેર સિટી તથા તાલુકા પોલીસ દ્વારા અલગ અલગ સ્થળોએ દરોડા પાડી ઝડપી લેવામાં આવેલ રૂ. 69.85 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા પર આજે રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો……

વાંકાનેર તાલુકાના હસનપર ગામ ખાતે ખડકાયેલા ગેરકાયદેસર દબાણો દૂર પર બુલડોઝર ફેરાવાયું…

મોરબી ડીડીઓ શ્રી ડી.ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ દબાણો દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરાવાઈ… વાંકાનેર તાલુકાનાં હસનપર ગામ ખાતે આવેલ સરકારી જમીન પર ઘણી બધી જગ્યાએ ગેરકાયદેસર દબાણો કરવામાં આવેલ…

વાંકાનેર નજીકથી અપહરણ અને એન્ટ્રોસીટી સહિતના ગુનામાં ફરાર હિસ્ટ્રીશીટર આરોપીને દારૂના જથ્થા સાથે ઝડપી પાડતી વાંકાનેર તાલુકા પોલીસ ટીમ….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર નજીકથી કારમાં દેશી દારૂની હેરાફેરી કરવા નીકળેલ એક શખ્સને રંગે હાથ ઝડપી પાડી પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીની અન્ય પોલીસ મથકમાં…

આપના પરિવારની સુરક્ષા સાથે આ મોહરમ માસ નિમિત્તે ખરીદો ગેસ સેફ્ટી ડિવાઇસ અને મેળવો વોટર કુલર બિલકુલ ફ્રી…‌.

મોહરમ માસ નિમિત્તે દસ દિવસ ગેસ સેફ્ટી ડિવાઇસની ખરીદી પર મેળવો સ્પેશ્યલ વોટર કુલર બિલકુલ ફ્રી… આપણાં ઘરના સભ્યોમાં ખાસ કરીને મહિલાઓ મોટાભાગે રસોડામાં જ કામ કરતી હોય છે, જેમાં…

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક ઝેરી જનાવર કરડી જતા મહિલાનું મોત…

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક દેવીપૂજક વાસમાં રહેતી એક 36 વર્ષીય મહિલાને ઘરના ફળિયામાંથી કોઈ ઝેરી જનાવર કરડી જતા તેને ઝેરી અસર થતા મહિલાનું મોત થયું હતું, જેથી આ બનાવની…

વાંકાનેર શહેર ખાતે રહેતા 76 વર્ષીય વૃદ્ધએ બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું….

વાંકાનેર શહેરની સિપાઇ શેરી સામે રહેતા દિલીપભાઈ જોબનપુત્રા નામના ઉદ્યોગપતિએ પોતાના ઘરે બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું, જેથી બનાવની જાણ વાંકાનેર સિટી પોલીસને થતા પોલીસ ટીમ તાત્કાલિક…

શું આંખ લાલ થવી એ કન્ઝકટીવાઈટીસનો ઈશારો તો નથી ને ?

આંખ આવે ત્યારે મોડું ન કરતા તરત જ ડૉક્ટરને દેખાડવાની તકેદારી રાખવા અપીલ… હાલ ચોમાસાને કારણે પુરતા સુર્યપ્રકાશના અભાવે અને ભેજયુક્ત વાતાવરણમાં અનેક બેકટેરીયા અને વાઈરસ સક્રિય થઈ જાય છે.…

વાંકાનેર શહેર ખાતે પ્રેમ સંબંધ મામલે થયેલ મારામારીના બનાવમાં બંને પક્ષોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી….

વાંકાનેર શહેરના આરોગ્યનગર ચોક ખાતે પ્રેમ સંબંધ મામલે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં બંને પક્ષોએ એકાબીજા પર હુમલો કરી માર મારતાં આ બનાવમાં બંને પક્ષોએ સામસામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ…

આગામી રવિવારે વાંકાનેર ખાતે કોળી કેરિયર એકેડમી દ્વારા તેજસ્વી વિદ્યાર્થી તથા કર્મચારીઓ સન્માન સમારોહ યોજાશે….

વાંકાનેર શહેર ખાતે આગામી રવિવારે કોળી કેરિયર એકેડેમી દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ વાંકાનેર વિસ્તારમાં સમાજના તેજસ્વી વિધાર્થી તેમજ કર્મચારી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત…

વાંકાનેર તાલુકાના મહિકા ગામે ચેક રિટર્ન કેસનો ખાર રાખી યુવાન પર બે શખ્સોનો હુમલો….

વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે રહેતા એક યુવાન પર આજ ગામના બે શખ્સોએ ચેક રિટર્ન કેસની ફરિયાદનો ખાર રાખી યુવાન પર હુમલો કરી, માર મારી જાતિ પ્રત્યે હડધૂત કરતા બાબતે…

error: Content is protected !!