Month: July 2023

વાંકાનેરના તરકીયા ગામે ખરાબામાં ભેંસ ચલાવવા બાબતે કાકા-ભત્રીજા પર હુમલો….

વાંકાનેર તાલુકાના તરકિયા ગામની સીમમાં આવેલ સરકારી ખરાબામાં ભેંસ ચરાવવા મામલે કાકા-ભત્રીજા પર એક શખ્સે હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં ઈજાગ્રસ્ત કાકાએ આરોપી…

વાંકાનેર વિસ્તારમાં યુરીયા ખાતરની તંગી દૂર કરવા રાજ્યના કૃષિ મંત્રીને રજૂઆત કરાઇ…

વાંકાનેર વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી યુરીયા ખાતરની તંગી હોવાનાં કારણે હાલ જરૂરતના સમયે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરીયા ખાતર મળતું ન હોવાથી ખેડૂતો હેરાનપરેશાન થઈ રહ્યા છે, ત્યારે હાલ વાવણીની સિઝનમાં…

વાંકાનેર તાલુકાના જાલસીકા ગામે દીવાલ ધસી પડતાં દટાઈ જવાથી આધેડનું મોત….

વાંકાનેર તાલુકાના જાલસિકા ગામ ખાતે આવેલ એક રહેણાંક મકાનની દીવાલ અચાનક ધસી પડતાં દીવાલ નીચે દટાઈ જવાથી એક આધેડનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર…

વાંકાનેર શહેરના હાર્દસમા દાણાપીઠ ચોકમાં શ્રેષ્ઠ લોકેશન સાથે મોકાની દુકાન વેચાણથી અપાવાની છે…

વાંકાનેર શહેરના દાણાપીઠ ચોકમાં આર.ડી.સી. બેંક બિલ્ડિંગમાં તમામ પ્રકારના ધંધા-રોજગાર માટે ઉત્તમ એવી 20 × 10.5 ફુટની દુકાન (211.40 Sq. Ft.) વેચાણથી અપાવાની હોય, જેથી રસ ધરાવતી પાર્ટીએ વહેલાં તે…

વાંકાનેર વિસ્તારની બે સગીરાઓના અપહરણ કરી ભગાડી જનાર બે આરોપીઓને ઝડપી પાડતી પોલીસ….

બે અલગ અલગ બનાવમાં આરોપીઓને પકડી પાડી સગીરાને મુક્ત કરાવતી વાંકાનેર સર્કલ પોલીસ અને તાલુકા પોલીસ ટીમ… વાંકાનેર તાલુકા વિસ્તારમાં બે અલગ અલગ બનાવમાં સગીરાનું અપહરણ કરી ભગાડી જવાના કેસમાં…

વાંકાનેરની કિડ્ઝલેન્ડ અને જ્યોતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં ભાગ લેશે….

વિશ્વના 20 કરતા વધુ દેશોના વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા માટે સમગ્ર દેશમાંથી વાંકાનેરની બે શાળાની પસંદગી કરાઇ… રિફ્લેક્શન ઈન્ટરનેશનલ ઇવેન્ટ દ્વારા આગામી દિવસોમાં લખનઉ ખાતે ઇન્ટરનેશનલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે,…

વાંકાનેરના વઘાસીયાથી રાણેકપર સુધીનાં ખખડધજ રોડને રિસર્ફેસ કરવાં રજૂઆત કરતા જીલ્લા પંચાયત સદસ્ય હફીજાબેન બાદી….

વાંકાનેર તાલુકાના રાણેકપર ગામથી વઘાસીયા ગામ સુધીનો 4 કિમીનો રોડ છેલ્લા ઘણા સમયથી ખખડધજ હાલતમાં હોય જેથી આ બાબતે રોડના તાત્કાલિક રિસર્ફેસીંગનું કામ મંજૂર કરવા મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય હફીજાબેન…

મચ્છુ 1 ડેમની જળ સપાટી 45.75 ફુટે પહોંચી, ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 3.25 ફુટ છેટું….

વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે હાલ 4 વાગ્યા સુધીમાં મચ્છુ 1 ડેમની સપાટી 45.75 ફુટ જેટલી નોંધાઈ છે, જેમાં ડેમ…

વાંકાનેર શહેરના શક્તિપરા વિસ્તારમાંથી સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમી ઝડપાયાં….

વાંકાનેર સીટી પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના શક્તિપરા વિસ્તારમાં આવેલ ચર્ચ પાસે દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને…

ખુશ્બુનો ખજાનો એટલે સંજર પરફ્યુમસ…: ઓરીજીનલ અત્તર, અગરબત્તીની વિશાળ રેન્જ સાથે આયુર્વેદિક દવાઓ માટે આજે જ પધારો….

ઓરીજીનલ અત્તર, અગરબત્તી, કલોન્જી તેલ, ઝેતુન તેલ, અસરકારક આયુર્વેદિક દવાઓની વિશાળ રેન્જ હવે સંજર પરફ્યુમસ ખાતે ઉપલબ્ધ…. વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર સર્વિસ રોડ પર આવેલ સંજર પરફ્યુમસ ખાતે દરેક ગ્રાહકને…

error: Content is protected !!