Month: April 2023

વાંકાનેર નગરપાલિકાને હાઇકોર્ટમાં લપડાક, સુપરસીડ કરવાના નિર્ણય સામેની અરજી રદ કરાઇ….

વાંકાનેર નગરપાલીકાને થોડા સમય અગાઉ ભ્રષ્ટાચાર અને ગેર વહીવટ બાબતે રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા સુપરસીડ કરવામાં આવી હતી, જેથી આ બાબતે વાંકાનેર પાલીકા દ્વારા સુપરસીડ થયા ના હુકમ સામે…

Admission Open : સૌથી ઓછી ફી, સૌથી શ્રેષ્ઠ શિક્ષણ એટલે જ્યોતિ વિદ્યાલય, આપના બાળકનો સર્વાંગી વિકાસ એ જ અમારો ધ્યેય….

વાંકાનેરની સૌ પ્રથમ સ્કુલ જેણે પોતાનું ફી માળખું જાહેર કર્યું….: આપનાં બાળકના એડમિશન માટે આજે જ સંપર્ક કરો…. વાંકાનેર શહેરની એકમાત્ર શિક્ષણ અને બાળકના સર્વાંગી વિકાસ લક્ષી ગુજરાતી માધ્યમ શાળા…

વાંકાનેર શહેરના સિટી સ્ટેશન રોડ પરથી લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયાં….

વાંકાનેર સિટી પોલીસ ટીમના ગતરાત્રીના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના સિટી સ્ટેશન રોડ પર આવેલ ખુલ્લા પટમાં દરોડો પાડી જાહેરમાં લાઇટના અજવાળે જુગાર રમતા…

વાંકાનેર સીટી પીઆઇ બાદ તાલુકા પીએસઆઇની પણ બદલી, નવા પીએસઆઇ તરીકે બી. પી. સોનારાની નિમણૂક કરાઇ…

મોરબી ખાતે રેન્જ આઈજીની પધરામણી બાદ પોલીસ કર્મચારીઓની બદલીઓ કરાઇ…. વાંકાનેર તાલુકા પીએસઆઇની વી. આર. સોનારાની બદલી, નવા પીએસઆઇ તરીકે બી. પી. સોનારાની નિમણૂક કરાઇ.. મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા…

વાંકાનેર સીટી પીઆઇ છાસીયાની બદલી કરતા જીલ્લા પોલીસ વડા, નવા પીઆઈ તરીકે પી. ડી. સોલંકીની નિમણૂક કરાઇ….

મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક અસરથી જાહેરહિતમાં આજે વાંકાનેર સીટી પી.આઈ. તરીકે ફરજ બજાવતા કે. એમ. છાસીયાની બદલી કરી તેઓને લીવ રીઝર્વ માં મુકવામાં આવ્યા છે. આ સાથે જ…

વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામ ખાતે રહેતી 14 વર્ષીય સગીરાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું….

વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામ ખાતે રહેતી એક 14 વર્ષીય સગીરાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે…

ઘરેથી વિખુટા પડેલા માનસિક બીમાર સગીર બાળકને પુનઃ પરિવાર સાથે મિલન કરાવતી વાંકાનેર તાલુકા પોલીસ….

વાંકાનેર તાલુકાના જાલીડા ગામ નજીકથી એક માનસિક બીમાર હાલતમાં સગીર વયનો બાળક મળી આવ્યો હતો, જેથી ગામના જાગૃત નાગરિકએ બાળકને વાંકાનેર તાલુકા પોલીસને સોંપ્યો હતો, જે બાદ પોલીસ સ્ટાફ દ્વારા…

કમોસમી વરસાદની આગાહીને પગલે વાંકાનેર માર્કેટીંગ યાર્ડ દ્વારા ખેડૂતો માટે અગત્યની જાહેરાત કરાઈ….

ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતો તથા વેપારીઓ માટે અગત્યની સૂચનાઓ આપવામાં આવી છે… બાબતે વાંકાનેર યાર્ડના…

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટેન્કર અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાઈ…

વાંકાનેરમાં બાઉન્ડ્રી નજીક આવેલ બાલાજી સેન્ડવીચ પાસે નાસ્તો કરવા ઉભેલા એક પરિવારે સાઈડમાં પાર્ક કરેલ તેમની કારને ત્યાંથી પસાર થતા એક ટેન્કર ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં…

વાંકાનેર સિપાઈ સમાજ દ્વારા બાળ રોઝેદાર અને વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો…

વાંકાનેર મુસ્લિમ સિપાહી સમાજ દ્વારા સમાજની વાડી ખાતે ગઇકાલના રોજ રમઝાન માસ દરમ્યાન રોઝા રાખનાર બાળ રોજેદારો અને સમાજના પ્રતિભાવંત વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દસ વર્ષની…

error: Content is protected !!