Month: January 2023

વાંકાનેરની દોશી કોલેજમાં જુદા જુદા હથિયાર અને મેપ રીડિંગ માટે NCCના વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી….

વાંકાનેર શહેર ખાતે આવેલ શ્રી દોશી કોલેજ ખાતે ગઈકાલના રોજ એન.સી.સી.ના કેડેટોને જુદા જુદા હથિયારો વિશે માહિતગાર કરવા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદી જુદી રાયફલ…

વાંકાનેર : અમરસર ફાટક નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત વૃદ્ધનું મોત…

વાંકાનેર શહેર નજીક આવેલ અમરસર ફાટક પાસે ગત શનિવારે સવારના સમયે એક કાર અને મોપેડ બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલકે હડફેટે લેતા બાઈક ચાલક વૃદ્ધને ગંભીર ઇજાઓ…

વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકા શિક્ષક ડે-ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ….

વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક ટે-ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો…. વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વાંકાનેર તાલુકાના શિક્ષકો માટે એક ડે-ક્રિકેટ…

વાંકાનેર બાર એસોસિયેશનના યુવા પ્રમુખ મયુરસિંહ‌ પરમારે તમામ નાગરિકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી….

ગુજરાતમાં સૌથી નાની ઉમરમાં બારના પ્રમુખ બનનાર યુવા પ્રમુખ મયુરસિંહ‌ પરમારે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી…. વાંકાનેર બાર એસોસિએશનના યુવા પ્રમુખ મયુરસિંહ સુરેન્દ્રસિંહ પરમારએ વાંકાનેર શહેર તથા તાલુકાના તમામ નાગરિકોને…

વાંકાનેરની દોશી આંખની હોસ્પિટલ ખાતે આઠ દિવસનો આંખનો વિનામૂલ્યે મેગા કેમ્પ યોજાશે….

વાંકાનેર શહેર ખાતે દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એન. આર. દોશી આંખની હોસ્પિટલ ખાતે જાન્યુઆરી-2023 દરમિયાન આઠ દિવસના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફોરેનના (વિદેશના) તથા ભારતના મુંબઈ, નાગપુર,…

રાજ્યના લોકો કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયા, પારો હજી ગગળવાની શક્યતા….

ગુજરાતવાસીઓ કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયા છે. જેમાં રાજ્યના 12 શહેરોમાં ઠંડીનું પ્રમાણ વધ્યુ છે. અમદાવાદમાં પવનના કારણે ઠંડી વધી છે. તેમજ તાપમાનનો પારો હજી વધુ ગગડવાની આગાહી છે. તથા માઉન્ટ આબુમાં…

error: Content is protected !!