Month: January 2023

વાંકાનેર : મેસરીયા ગામ ખાતે આવેલ વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો, ત્રણ મહિલા સહિત છ ઝડપાયાં….

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવવામાં આવતું હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર દરોડો પાડી જુગાર રમતાં ત્રણ મહિલા…

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં ફરાર ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલએ કરી આગોતરા જામીન અરજી…

રાજ્યમાં ચકચાર મચાવનાર મોરબી ઝુલતા પુલ દુર્ઘટના સાથે સંકળાયેલા અને ઝુલતા બ્રીજ સમારકામનું ટેન્ડર લેનાર કંપની ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલએ કોર્ટમાં આગોતરા જામીનની અરજી દાખલ કરી છે. અત્રે ઉલ્લેખનીય…

આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 57મો પદવીદાન સમારોહ યોજાશે, 126 વિદ્યાર્થીને 147 ગોલ્ડ મેડલ એનાયત કરાશે….

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરાશે,આજે કુલ 43,062 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે… આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે 57મો પદવીદાન સમારોહ યોજાશે જેના માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી…

વાંકાનેર શહેરની મનમંદિર સોસાયટીમાં રહેતી પરિણીતાનો ગળાફાંસો ખાઇ આપઘાત….

વાંકાનેર શહેર ખાતે આવેલ મનમંદિર સોસાયટીમાં રહેતા અમુબેન દિલીપભાઈ લામકા (ઉ.વ. 28) નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની વાંકાનેર સીટી…

વાંકાનેર સીટી પોલીસ દ્વારા શહેરના બે અલગ-અલગ વિસ્તારમાં દરોડા પાડી 109 બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા…. 

વાંકાનેર સીટી પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના બે અલગ-અલગ વિસ્તારમાં વિદેશી દારૂના દરોડા પાડી પંચસિલ સોસાયટીમાંથી 12 બોટલ વિદેશી દારૂ સાથે એક અને પેડક વિસ્તારમાંથી 97 બોટલ…

વાંકાનેરની નામાંકિત આયશા હોસ્પિટલ ખાતે આવતીકાલથી નવા સર્જરી વિભાગની શરૂઆત….

આયશા હોસ્પિટલ ખાતે હવેથી ગાયનેક અને બાળરોગની સાથે સર્જરી વિભાગ પણ કાર્યરત…. વાંકાનેર શહેર ખાતે આવેલ આયશા વિમેન્સ & ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે આવતીકાલથી નવા સર્જરી વિભાગની શરૂઆત કરવામાં આવી રહી…

વાંકાનેર તાલુકાના સરતાનપર-રાતાવીરડા રોડ પર ટ્રક ચાલકે હડફેટે લેતા બાઇક ચાલક યુવાનનું મોત…

વાંકાનેર તાલુકાના સરતાનપર-રાતાવિરડા રોડ પર એક બેકાબૂ બનેલા ટ્રક ચાલકે ત્યાંથી પસાર થતા એક બાઇક ચાલકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક યુવાનનું મોત થયું હતું જેથી…

સમગ્ર દેશમાં કડકડતી ઠંડી વચ્ચે વરસાદ અને હિમવર્ષાની આગાહી, ભારતીય હવામાન વિભાગનું એલર્ટ….

હાલ સમગ્ર દેશમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ઉત્તર ભારત અને રાજધાની દિલ્હી સતત ઠંડીની લપેટમાં છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 21 થી 25 જાન્યુઆરીની વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના…

વાંકાનેર તાલુકાના વાંકિયા ગામની સીમમાંથી 228 બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો….

વાંકાનેર સીટી પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના વાંકીયા ગામની સીમમાં આવેલ તળાવ નજીક દરોડો પાડી 228 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી…

ગુજરાતમાં અનધિકૃત વ્યાજખોરો સામે રાજ્ય સરકારની મેગા ડ્રાઇવ….

રાજ્યમાં વ્યાજખોરો અને તેના વ્યાજના ચક્કરમાં ફસાઈ ચૂકેલા મજબૂર અને જરૂરિયાતમંદ નાગરિકોને આ બોજમાંથી મુક્ત કરાવવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ મેગા ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. અનધિકૃત વ્યાજખોરો સામે રાજ્ય…

error: Content is protected !!