Month: August 2022

હાઈ-ટેક પ્રિન્ટીંગ : જન્માષ્ટમી તહેવાર નિમિત્તે મટકીફોડ સમિતિના સભ્યો માટે ખાસ ટી-શર્ટ પ્રિન્ટીંગ માત્ર રૂ. 149/- માં….

જન્માષ્ટમી તહેવાર નિમિત્તે તમામ ગ્રાહકોને હાઈ-ટેક પ્રિન્ટીંગમાં મળશે માત્ર રૂ. 149માં આપની પસંદગીનું ટી-શર્ટ પ્રિન્ટીંગ સાથે…. અત્યાર સુધી વાંકાનેર વાસીઓએ કોઈપણ પ્રકારના પ્રિન્ટીંગ કામ માટે રાજકોટ-મોરબીના ધક્કા ખાવા પડતાં હોય…

વર્ષના સૌથી સસ્તા પાંચ દિવસ : કિશાન ઈલેક્ટ્રોનિક્સ લાવ્યું છે મહા બચત સાથે મહા ડિસ્કાઉન્ટ આઝાદી સેલ, આજે પધારો અને મેળવો નીચેના લાભો….

આઝાદી કા અમૃત મહોત્સવ મહા ડિસ્કાઉન્ટ સેલ : દરેક ઈલેક્ટ્રોનિક્સ આઈટમની ખરીદી પર શ્યોર ગીફ્ટ + 5 થી 20% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ + ફ્રી બજાજ કાર્ડ + સિલ્વર કોઈન, એક્ટિવા જીતવા…

વાંકાનેર સીટી પોલીસે જુગારના બે દરોડા પાડી જુગાર રમતા પાંચને ઝડપી લીધા, નવ ફરાર…

વાંકાનેર સીટી પોલીસે ચોક્કસ ખાનગી બાતમીના આધારે જાલી ગામના ઝાપા પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે અન્ય નવ શખ્સો પોલીસને જોઈ નાસી ગયા હતા,…

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તાલુકા કક્ષાએ બાળ કવિ સ્પધૉમાં પ્રથમ ક્રમ મેળવતો કાનપર પ્રા. શાળાનો વિદ્યાર્થી નબીલ બાદી….

ગત તા. ૦૮ ઓગસ્ટના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તાલુકા કક્ષાનો કલા મહોત્સવ વાંકાનેર શહેરના બીઆરસી ભવન ખાતે યોજાયો હતો, જેમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાંથી બાળ…

વાંકાનેર : માટેલ-વિરપર રોડ પર શિતળાધાર પાસે લાઈટના અજવાળે જુગાર રમતા છ ઝડપાયાં….

વાંકાનેર તાલુકા પોલીસના નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન માટેલ-વિરપર રોડ પર આવેલ શિતળાધાર પાસે એક રહેણાંક મકાનની બાજુમાં લાઈટના અજવાળે અમુક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાનું જણાતા પોલીસે કુલ છ શખ્સોને જુગાર…

વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામના બસ સ્ટેન્ડ નજીકથી ત્રણ બોટલ વિદેશી દારૂ સાથે બે ઝડપાયાં….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગુંદાખડા ગામના બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતા એક ડબલ સવારી બાઇકને રોકી તલાશી લેતા તેની પાસેથી ત્રણ બોટલ વિદેશી દારૂની મળી આવી હતી…

Black Day : મોરબી જળ હોનારતના એ કાળમુખા દિવસને આજે 43 વર્ષ પુરા થયા….

11 ઓગસ્ટ, 1979ના રોજ મચ્છુ-2 ડેમ તુટતા ધસમસતા પાણીના પ્રવાહે મોરબીને ખેદાનમેદાન કરી તબાહી મચાવી હતી…. 43 વર્ષ વીતી ગયા છે મોરબીની એ ગોઝારી જળ હોનારતને. જયારે મચ્છુ 2 ડેમ…

લમ્પી વાયરસ અને ગૌમાતાના મોત મામલે કોંગ્રેસ આક્રમક, ભુજમાં ગૌસંવેદના સંમેલન યોજી કલેકટર કચેરીનો ઘેરાવ કરાયો….

વાંકાનેર સહિત ચાર ધારાસભ્યો અને કોંગ્રેસના પ્રદેશ આગેવાનીમાં યોજાયો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો…. લંપી વાયરસે ગુજરાતમાં કોહરામ મચાવ્યો છે જેનાં કારણે અસંખ્ય ગૌધનના મોત થયા છે જેથી આ મુદ્દે ભુજમાં…

વાંકાનેર નગરપાલિકાનું મેળા માટે મેદાન ફેર હરાજીમાં રૂ. 11.05 લાખમાં વેચાયું….

સર્વાધિક રૂ. 11.05 લાખ બોલી સાથે મેદાન જનકસિંહ ઝાલાના ફાળે, અગાઉ ખાનગી હરાજીમાં મેદાન માત્ર રૂ. 2.55 લાખમાં વહેચાયુ હતુ, નગરપાલિકાને રૂ. 8.50 લાખનો ચોખ્ખો ફાયદો… વાંકાનેર શહેર ખાતે વિવાદાસ્પદ…

વાંકાનેર પાટીદાર સમાજ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે….

દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વાંકાનેર પાટીદાર સમાજની નાની નાની બાળાઓ, બહેનો અને‌ યુવાનો સ્વાતંત્ર પર્વની પૂર્વ…

error: Content is protected !!