Month: July 2022

વાંકાનેર શહેર ખાતે કોળી કેરિયર એકેડમી દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો…

મહાનુભાવોની હાજરીમાં કોળી સમાજના તેજસ્વી તારલાઓ અને શૈક્ષણિક સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા…. વાંકાનેર શહેરની અમરસિંહજી હાઇસ્કુલ ખાતે ગઈકાલે રવિવારના રોજ ગુજરાત રાજ્યના મંત્રીશ્રી આર. સી. મકવાણા અને…

વાંકાનેર : પર્યાવરણ પ્રેમી ડો. દિગ્વિજયસિંહ ઝાલાની યાદમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો….

સમગ્ર વાંકાનેર વિસ્તારમાં રાજપરિવાર દ્વારા ફોરેસ્ટ વિભાગના સહયોગથી 46,000 વૃક્ષોનું વાવેતર કરાયું… વાંકાનેરના સદગત મહારાજ અને પુર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી તથા પર્યાવરણ પ્રેમી એવા મહારાણા રાજસાહેબ ડો. દિગ્વિજયસિંહજી ઝાલાની યાદમાં…

પોતાના પરિવારથી છુટા પડેલા ચાર બાળકોનું તેના વાલી સાથે પુનઃ મિલન કરાવતી વાંકાનેર સીટી …..

વાંકાનેર સીટી પોલીસ ટીમ પીઆઇ એન. એ. વસાવાની સૂચના મુજબ અસરકારક કામગીરીમાં હોય જેમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ટીમને જકાતનાકા પાસે ચાર બાળકો પરિવારથી વિખૂટા પડેલા મળી આવતા પોલીસ ટીમે તે…

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે મહિલાની જમીન પચાવી પાડનાર ચાર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો…

ખેતીની કિંમતી જમીન પર કબ્જો જમાવનાર ભાભી, ભત્રીજાઓ વિરુદ્ધ મહિલાએ ફરિયાદ નોંધાવી…. વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે આવેલી ખેતીની કિંમતી જમીન એક મહિલાએ પોતાની માતા પાસેથી ખરીદી કરી હતી જે…

વાંકાનેર : મીની વાવાઝોડા દરમ્યાન ધરમનગરમાં રહેતા ગરીબ પરિવારોના ઘરોને ભારે નુકસાની, વળતરની આપવા માંગ….

વાંકાનેર શહેર નજીક આવેલ ધરમનગર ગામ ખાતે ગત તા. ૨૬ ના રોજ મોડી રાત્રીના આવેલ ભારે પવન સાથેના વરસાદના કારણે અહીં રહેતા ઘણાબધા ગરીબ પરિવારોના ઘરોને ભારે નુકસાની પહોંચી હતી…

વાંકાનેર : મચ્છુ નદીના પુલ પર થયેલ અકસ્માતના બનાવમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો….

વાંકાનેર શહેર નજીકથી પસાર થતી મચ્છુ નદીના પુલ પરથી પસાર થતા એક એક્ટિવા ચાલક વૃદ્ધને ગત તા. ૨૯ના રોજ સવારે એક ડમ્પર ચાલકે હડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જ્યો હતો જેમાં…

વાંકાનેર : ધારાસભ્યના કાર્યાલય બહારથી દીન દહાડે ગાડીનો કાચ તોડી રૂ. ૬૦,૦૦૦ની ચોરી….

બાઈક પર આવેલા બે શખ્સોએ ગાડીના સાઇડના દરવાજાનો કાચ તોડી પૈસાના થેલાની ઉઠાંતરી કરી ફરાર…. વાંકાનેર શહેર ખાતે આવેલ ધારાસભ્યના કાર્યાલય બહારથી આજે બપોરના સમયે દિન દહાડે બાઈક પર આવેલા…

કૌમી એકતાના દર્શન : વાંકાનેર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા આષાઢી બીજ નિમિત્તે મચ્છુ માતાની રથયાત્રાનું સ્વાગત કરાયું….

મીલપ્લોટ ચોક ખાતે રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરી આગેવાનોને આવકાર્યા, સામે હિન્દુ સમાજ દ્વારા મુસ્લિમ સમાજના આગેવાનોને શાલ ઓઢાડી સન્માનિત કરાયા…. વાંકાનેર વિસ્તારના નાગરિકો હંમેશાથી એકા-બીજા સાથે હળીમળીને રહી અને પરસ્પર…

નુપુર શર્માની ઝાટકણી કાઢતી સુપ્રીમ, કહ્યું ટીવી પર માફી માંગો કારણ કે દેશમાં જે થઈ રહ્યું છે તેના માટે તમે જવાબદાર….

પયગંબર નિવેદન મામલે બીજેપીમાંથી સસ્પેન્ડેડ પ્રવક્તા નૂપુર શર્માની સુપ્રીમ કોર્ટે આકરી ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટે નૂપુર શર્માને આખા દેશ સામે ટીવી ઉપર માફી માંગવાનો આદેશ આપ્યો છે. એ ઉપરાંત…

error: Content is protected !!