Month: July 2022

શિવ ડેન્ટલ કેર : વાંકાનેર શહેર ખાતે દાંતના તમામ પ્રકારના રોગોની સારવાર માટે અત્યાધુનિક સુવિધાઓ સાથે દવાખાનું કાર્યરત…..

ત્રણ વર્ષ કરતા વધુ અનુભવ ધરાવતાં ડો. રક્ષા વાટુકીયા રાહત દરે સેવા આપશે…: દર મંગળવારે ફ્રી ઓપીડી…. વાંકાનેર શહેર ખાતે દાંતના રોગોની અત્યાધુનિક સુવિધાઓ સાથે સારવાર કરવા માટે ત્રણ વર્ષ…

Weekend Special : માસુમ ફાસ્ટ ફુડ ખાતે શુક્ર-શનિ-રવિવાર ત્રણ દિવસ ફેમિલી સ્પેશિયલ છ ચાઈનીઝ આઈટમો ફક્ત રૂ. 299/- માં….

અઠવાડિયાના ત્રણ દિવસ ફેમિલી સ્પેશિયલ ઓફર : રૂ. 299 માં વેજ મંચુરિયન સૂપ + વેજ સ્પ્રિંગ રોલ્લ + સેઝવાન રાઈસ વિથ ગ્રેવિ + પનીર નુડલ્સ + છોલે ટિક્કી ચાટ +…

વાંકાનેર: વઘાસીયા ટોલનાકા નજીક આવેલ કારાખાનામાં કામ કરતા કોલસાના હોપરના વરમમા આવી જતાં યુવાનનું મોત….

વાંકાનેર શહેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે આવેલ એક સિરામીક કારખાનામાં કામ કરતી વેળાએ કોલસાના હોપરના વરમમાં પડી જતા શ્રમિકનું ગંભીર ઈજાના કારણે મોત થયું હતું જેથી આ બનાવની વાંકાનેર સીટી…

વાંકાનેર તાલુકાના જાલી ગામેથી જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમી ઝડપાયાં, બે ફરાર….

વાંકાનેર તાલુકાના જાલી ગામ ખાતે કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમીઓને ઝડપી લીધા હતા…

વાંકાનેર શહેર નજીકથી 60 બોટલ વિદેશી દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો….

વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેરની સ્વપ્નલોક સોસાયટી ખાતે દરોડો પાડી ત્યાં પાર્ક કરેલી એક કારમાંથી 60 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડી…

બેંક ઓફ બરોડા-વાંકાનેરની બંને શાખા દ્વારા રાતીદેવરી પ્રાથમિક શાળામાં દસ પંખા ડોનેટ કરાયાં…..

બેંકના 115માં સ્થાપના દિવસ નિમિત્તે બંને બ્રાંચ દ્વારા પાંચ-પાંચ પંખા શાળામાં અપાયાં…. વાંકાનેર શહેર ખાતે કાર્યરત બેંક ઓફ બરોડાની બંને શાખા દ્વારા વાંકાનેર તાલુકાની રાતીદેવરી પ્રાથમિક શાળામાં બેંકના 115માં સ્થાપના…

વાંકાનેર : હસનપર ફાટક નજીક 120 બોટલ વિદેશી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર મુકી આરોપી છનન…..

વાંકાનેર સીટી પોલીસના નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેર નજીક આવેલ હસનપર રેલ્વે ફાટક નજીક રોડની સાઈડમાં પડેલ એક સફળ કલરની સ્વીફ્ટ કારમાંથી પોલીસને 120 બોટલ વિદેશી…

અરીના ઈલેક્ટ્રોનિક્સ મોન્સુન ધમાકા ઓફર : સેમસંગ કંપનીની 32 ઈંચ સ્માર્ટ ટીવી ફક્ત રૂ. 16,990/-…..

રૂ. 0/- ડાઉન પેમેન્ટ સાથે એકદમ સરળ હપ્તેથી વસાવો સ્માર્ટ ટીવી, ઓફર ફક્ત 31 જુલાઈ સુધી માન્ય….. વાંકાનેર શહેર ખાતે ઈલેક્ટ્રોનિક્સના વિશાળ શો-રૂમ એવા અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા મોન્સુન ધમાકા ઓફર…

વાંકાનેર : ‘ તે જ મને કારખાનામાં નોકરી પરથી કઢાવ્યો ‘ કહી બે શખ્સોએ યુવાનને લમધારી નાંખ્યો….

વાંકાનેર શહેર નજીક આવેલ હેમ પેઇન્ટ કારખાનાથી થાન ચોકડી તરફ જતાં થાન રોડ ઉપર પસાર થતાં એક યુવાનને રોકીને ‘ તે મને કારખાનામાંથી નોકરીએથી કઢાવેલ છે ‘ તેવું કહીને બે…

વાંકાનેર : રાણેકપર પ્રાથમિક શાળામાં શૈક્ષણિક બાલમેળો અને લાઈફ સ્કીલ મેળો યોજાયો, સાથે બાળકોને ફાયર સેફટીની તાલીમ અપાઈ…

બાળકોમાં રહેલી સુશ્રુપ્ત શક્તિઓને ખીલવવા તેમજ બાળકોમાં સર્જનાત્મકતાનો ગુણ વિકસે, સકારાત્મક અભિગમ વિકસે તે હેતુથી વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રાથમિક શાળામાં બાળમેળો તથા લાઈફ સ્કીલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું… આ…

error: Content is protected !!