Month: February 2022

વાંકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાંથી દેશી જામગરી બંદૂક સાથે એકને ઝડપી લેતી મોરબી એસ.ઓ.જી. ટીમ….

મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા વાંકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાંથી ચોક્કસ ખાનગી બાતમીના આધારે એક શખ્સને દેશી હાથ બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી… મોરબી જીલ્લા…

વાંકાનેર તાલુકાના જેપુર ગામની સીમમાં આવેલ વાડીની કુંડીમાંથી 96 બિયરના ટીન ઝડપાયાં…

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે જેપુર ગામની સીમમાં આવેલ વાડીમાં દરોડો પાડી સિમેન્ટની કુંડીમાંથી 96 બીયરના ટીન ઝડપી પાડી વાડીનો માલિક સ્થળ પર હાજર ન મળતાં તેની…

વાંકાનેર તાલુકાના જુના ભલગામ ખાતેથી જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા….

વાંકાનેર તાલુકાના જુના ભલગામ ખાતે આવેલ ખોડીયાર માતાજીના મંદિર પાસે કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા…

વાંકાનેર : ગેલેક્સી બેન્ક દ્વારા મોમીન સમાજના ધર્મગુરૂ સૈયેદ વિઝારતહુસેનબાવાના બંને સંતાનોનું સન્માન કરાયુ….

વાંકાનેર શહેર ખાતે આવેલ મોમીન સમાજના આસ્થાના પ્રતીક એવા મોમીનશાહ બાવા દરગાહ શરીફના સજ્જાદાનશીન સૈયેદ વિઝારતહુસેનબાવા અને તેમના દિકરા સૈયેદ અલીનવાઝબાવા ગેલેકસી કોમ્પ્લેક્ષ-2 ખાતે ધાર્મિક વિધિ માટે આવેલ હોય ત્યારે…

વાંકાનેર : મોહંમદી લોકશાળા-ચંદ્રપુર ખાતે મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભ અને બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ…

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે આવેલ મહંમદી લોકશાળા ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભ અને બાળ પ્રતિભા શોધ કસોટીનું ગત તા:૦૯/૦૨/૨૦૨૨ ના રોજ આયોજન કરવામાં…

વાઘેશ્વરી ગાર્ડન ઝુલાના ભવ્ય એક્ઝિબીશનની મુલાકાત લેતા વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા, લોકોનો ભવ્ય પ્રતિસાદ…

આગામી 14 ફેબ્રુઆરી-વેલેન્ટાઇન ડે નિમિત્તે વાઘેશ્વરી ગાર્ડન ઝુલા દ્વારા ફાયદા હી ફાયદા ખાસ ઓફર લોન્ચ કરાશે, ઓફર વિશે જાણવા વાંચતા રહો માત્ર ચક્રવાત ન્યુઝ…. વાંકાનેર શહેર ખાતે સૌપ્રથમ પ્રથમ વખત…

બ્રેકિંગ ન્યૂઝ : મોરબી અને વાંકાનેર સહિત નાના શહેરોને રાત્રી કર્ફ્યૂ માંથી મુક્તિ, જાણો તમામ નવા નિર્ણયો વિશે….

રાજ્યના 19 શહેરોમાંથી નાઈટ કર્ફ્યૂ હટાવાયો, હવે માત્ર 8 મહાનગરોમાં જ નાઈટ કર્ફ્યૂ રહેશે અને તેમાં પણ ત્રણ કલાકની રાહત…. ગુજરાતમાં છેલ્લા 18 દિવસમાં કોરોનાના નવા કેસમાં 800%નો તથા એક્ટિવ…

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પરથી આઠ બોટલ વિદેશી દારૂ સાથે બે ઝડપાયાં…

વાંકાનેર તાલુકા ટીમના સરતાનપર રોડ પર પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી પસાર થતા એક ડબલ સવારી બાઇક ચાલકને રોકી તલાશી લેતા તેની પાસેથી આઠ બોટલ વિદેશી દારૂની મળી આવી હતી જેથી પોલીસે…

વાંકાનેર શહેર ખાતે ગાર્ડન ઝુલાના દસ દિવસના ભવ્ય એક્ઝિબીશનનો આજથી શુભારંભ, તક ચુકશો નહીં માટે આજે જ પધારો…

વાઘેશ્વરી ગાર્ડન ઝુલા : ઈન ડોર તેમજ આઉટ ડોર હેરીટેજ, મોર્ડન, અલ્ટ્રા લક્ઝરીયસ, યુનીક સહિત ગાર્ડન ઝુલાની વિશાળ રેન્જ સહિત અવનવી ડીઝાઇન રૂબરૂ જોવા માટે આજે જ પધારો… વાંકાનેર શહેર…

વાંકાનેર : રાતાવિરડા ગામ નજીક આવેલ કારખાનામાં વેસ્ટ પાણીની કુંડીમાં ડૂબી જતાં બાળકનું મોત…

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ નજીક આવેલ એક સિરામિક કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા યુવાનના પાંચ વર્ષીય દીકરાનું રમતા-રમતા ઓરડીની બાજુમાં આવેલ વેસ્ટ પાણીની કુંડીમાં પડી જતા ડુબી જવાથી…

error: Content is protected !!