મોરબી જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટયો, એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 318 પોઝીટીવ કેસ નોંધાયા….
આજે નોંધાયેલ 318 પોઝિટિવ કેસમાં 26 કેસ વાંકાનેરમાં, 252 કેસ મોરબીમાં, 8 કેસ હળવદમાં, 6 કેસ માળીયામાં અને 26 કેસ ટંકારા પંથકમાં નોંધાયા…. મોરબી જીલ્લામાં આજે કોરોનાનો મોટો વિસ્ફોટ થયો…