Month: January 2022

વાંકાનેર : કારખાનામાં કામ રાખવા બાબતે યુવાનને ત્રણ શખ્સોએ ધમકી આપી….

વાંકાનેર તાલુકાના મેસરિયા બોર્ડ નજીક નવા બનતા કારખાનામાં એક યુવાને કામ રાખેલ હોય જે સારું નહિ લાગતા ત્રણ શખ્સોને મળીને બાઈક અને કારમાં આવી યુવાનને ગાળો આપી જાનથી મારી નાખવાની…

વાંકાનેર ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પ્રજાસત્તાક દિવસ ઉજવણી સાથે ICT લેબ અને સ્ટેમ ક્લબનું ઉદ્દઘાટન કરાયું…

શ્રી એમ. એચ. જે. એસ. એસ. મ્યુનિસપલ ગર્લ્સ હાઈ સ્કુલ વાંકાનેર ખાતે આજરોજ ૨૬મી જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી સાથે શાળા સંકુલમાં નવનિર્મિત ICT લેબ અને સ્ટેમ…

વાંકાનેર તાલુકામાં મધ્યાહન ભોજન યોજનામાં ખાલી પડેલ વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરાશે….

ઉમેદવારોએ 31 જાન્યુઆરી સુધીમાં વાંકાનેર મામલતદાર કચેરી ખાતે અરજી મોકલવાની રહેશે… મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં વર્ષ-૨૦૨૧/૨૨ ના શૈક્ષણિક વર્ષ માટે મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સરકારે નિયત કરેલ માસીક ઉચ્ચક વેતનથી તદન…

વાંકાનેર સીપીઆઈ બી.પી. સોનારાને જુના કેસમાં ત્રણ વર્ષની સજા ફટકારતી કોર્ટ…

ભેસાણ તાલુકામાં પીએસઆઇ તરીકે ફરજ બજાવવા સમયે એક કેસમાં યુવાનનું મોં કાળું કરી સરઘસ કાઢવાના ગુન્હામાં નીચલી કોર્ટે ફટકારેલી સજાને સેસન્સ કોર્ટે યથાવત રાખી, અન્ય 3 પોલીસ કર્મીઓને પણ એક-એક…

વાંકાનેરમાં પ્રથમ વખત આરટીઓ માન્ય રજીસ્ટ્રેશન અને એકદમ સરળ હપ્તે ફાયનાન્સ સાથે ઈ-બાઈક ખરીદવાની સુવર્ણ તક….

અન્ય ઈ-બાઈકની ખરીદી કરતા પહેલા અને ફ્રી ટેસ્ટ રાઈડ માટે આવશ્યક પધારો… દેશની નામાંકિત R. R. વાયર કંપનીના ઈ-બાઈક : એકદમ સરળ હપ્તેથી‌ આરટીઓ માન્ય રજીસ્ટ્રેશન સાથે ઈ-બાઈક ખરીદવા માટે…

વાંકાનેર શહેરના આરોગ્ય નગર વિસ્તારમાં યુવાન-યુવતીનો ઝેરી દવા પી સજોડે આપઘાતનો પ્રયાસ…

વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાં કૌટુંબિક મામાના ઘરે આવેલ ભાણીને મામાના ઘર પાસે રહેતા યુવાન સાથે પ્રેમસબંધ હોય જેમાં ગઇકાલે બંન્નેએ સજોડે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં…

વાંકાનેર-મોરબી શહેરમાં આજથી લાગું પડેલ રાત્રી કર્ફ્યૂની કડક અમલવારી શરૂ, પોલીસ તંત્ર સજ્જ….

ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યા વધતા રાજ્ય સરકાર દ્વારા 27 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની કડક અમલવારી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં આજથી મોરબી અને વાંકાનેર શહેરમાં પણ રાત્રિ કર્ફ્યૂ લાગું…

વાંકાનેર : જેતપરડા અને પાજ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની બિનહરીફ વરણી કરવામાં આવી…

જેતપરડા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ પદે ઝાલા ઇન્દ્રજીતસિંહ વનરાજસિંહની સતત ત્રીજી વખત વરણી : પાજ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ પદે રોશનબેન સીપાઈની વરણી…. વાંકાનેર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોની તાજેતરમાં જ ચુંટણી યોજાઈ…

વાંકાનેર યાર્ડ ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી માટે સેન્ટર આપવા રજૂઆત કરતા ચેરમેન શકીલ પીરઝાદા….

વાંકાનેર માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદીનું સેન્ટર આપવા વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન શકીલ પીરઝાદા દ્વારા રજુઆત કરવામાં આવી છે. જેમાં આ વર્ષે વાંકાનેર વિસ્તારમા ચણાનુ મોટા પાયે વાવેતર થયેલ…

મોરબી-વાંકાનેરમાં આજે રાત્રીથી નાઇટ કર્ફ્યૂ, અમલીકરણ માટે 300થી વધુ પોલીસ જવાનો ખડે પગે રહેશે….

બંને શહેરોમાં આજે રાત્રીથી 10 પછી કામ સિવાય નિકળનાર સામે થશે કાર્યવાહી…. મોરબી જિલ્લામાં કોરોનાના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા હોય જે જોતા રાજ્ય સરકાર દ્વારા આજથી મોરબી અને વાંકાનેર શહેરમાં…

error: Content is protected !!