Month: December 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કુસ્તી સ્પર્ધામાં વાંકાનેરની દોશી કોલેજના વિદ્યાર્થીએ મેળવ્યો સિલ્વર મેડલ….

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાજકોટ મુકામે આંતર કોલેજ કુસ્તી સ્પર્ધા યોજાયેલ હોય જેમાં 61 થી 65 વેટ કેટેગરીમાં વાંકાનેરની દોશી કોલેજના વિદ્યાર્થી ધરોડીયા આશિષ જયેશભાઈએ સિલ્વર મેડલ મેળવી કોલેજ અને…

વાંકાનેર તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે ગ્યાસુદ્દીન દેકાવડીયાની વરણીને આવકાર….

વાંકાનેર તાલુકા વિસ્તારમાં સામાજિક અને રાજકીય રીતે સક્રિય અને ભાજપ પક્ષ માટે સક્રિય કામગીરી કરી વર્ષોથી વફાદાર એવા ધમલપરના હબીબભાઈ દેકાવડીયાના પુત્ર ગ્યાસુદ્દીન દેકાવડીયાની વાંકાનેર તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ…

વાંકાનેર બાર એસોસિયેશન ચુંટણી પરિણામ જાહેર, પ્રમુખ-ઉપપ્રમુખ સહિત નવી પેનલની વરણી….

આજ રોજ વાંકાનેર બાર એસોસીએશનના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી માટે ચુંટણી યોજાઈ હતી જેનું પરીણામો જાહેર થતા વાંકાનેર બાર એસોસિયેશનના પ્રમુખ તરીકે એડવોકેટ અનિરુદ્ધસિંહ એસ. ઝાલા વિજેતા જાહેર થયા છે….…

વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગુલમહંમદ બ્લોચના પૌત્ર અનસ બ્લોચે નેશનલ લેવલે શુટીંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો….

મુસ્તાક બ્લોચના નાના દિકરા અનસે નેશનલ, રાજ્ય તેમજ જિલ્લા કક્ષાએ કુલ ચાર મેડલ તેમજ મોટા દિકરા સાગીરએ જીલ્લા કક્ષાએ શુટિંગમાં એક મેડમ મેળવ્યો…. વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ તેમજ આમ…

વાંકાનેર તાલુકા ભાજપ લઘુમતી મોરચાના વિવિધ હોદેદારોની નિમણૂક કરાઇ….

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ તથા મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મહેતા તેમજ મોરબી જીલ્લા ભાજપના વરીષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-પરામર્શ કરી મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ…

વાંકાનેર શહેર યુવા ભાજપ મોરચાના હોદેદારોની નિમણૂક, પ્રમુખ તરીકે જયેન્દ્રસિંહ ઝાલાની વરણી….

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ તથા મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મહેતા તેમજ મોરબી જીલ્લા ભાજપના વરીષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-પરામર્શ કરી મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ…

વાંકાનેર તાલુકાના તિથવા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા….

વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં કોઈ અજાણ્યા શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને રોકડ રકમ રૂ.…

આ લગ્ન સિઝનમાં કપડાંની ખરીદી તો ફક્ત જનતા ગારમેન્ટમાંથી જ : ખરીદો દરેક રેન્જમાં જેન્સ કપડા વિશેષ ડિસ્કાઉન્ટ અને 40 વર્ષના વિશ્વાસ સાથે….

આજે જ પધારો જનતા ગારમેન્ટસમાં અને મેળવો દરેક ખરીદી પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ : જનતા ગ્રુપ(રાજાવડલા)નું નવુ સોપાન એટલે જનતા ગારમેન્ટસ : મેન્સ સ્પેશ્યલ કલેક્શન માટે આજે જ પધારો… કાચા…

વાંકાનેર શહેરની શ્રી દોશી કોલેજનો વિદ્યાર્થી કબડ્ડી સ્પર્ધામાં નેશનલ રમવા જશે…

યોગાસન બાદ કબડ્ડી સ્પર્ધામાં પણ વાંકાનેરની દોશી કોલેજના વિદ્યાર્થીઓ નેશનલ લેવલ રમશે… સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાજકોટ મુકામે આંતર કોલેજ કબડ્ડી સ્પર્ધાનું ડાયરેક્ટ સિલેક્શન યોજાયું હતું, જેમાં જુદી જુદી 21…

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિનું વાંકાનેર નજીક માર્ગ અકસ્માતમાં મોત…

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિની કાર વાંકાનેર તાલુકાના રસિકગઢ ગામના બસ સ્ટેન્ડ નજીક અચાનક કોઈ કારણસર કાર નાલા નીચે પલટી મારી જતાં કારમાં બેઠેલા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના મહિલા સદસ્યના…

error: Content is protected !!