પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ તથા મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મહેતા તેમજ મોરબી જીલ્લા ભાજપના વરીષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-પરામર્શ કરી મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા વાંકાનેર તાલુકા લઘુમતી મોરચાના વિવિધ હોદ્દેદારો નિમણૂક કરવામાં આવી છે.
જેમાં વાંકાનેર તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે દેકાવાડીયા ગ્યાસુદીન, મહામંત્રી તરીકે કડીવાર ફારૂકભાઈ, ઉપપ્રમુખ તરીકે બાદી ગુલાબમોયુદિન અને વકાલીયા નજરુદિન, મંત્રી તરીકે શેરસીયા ગુલાબમોયુદિન, શેરસીયા મોહમદરઝા, ખોરજીયા યુનુશભાઈ અને માથકીયા અહેમદરઝા, કોષાધ્યક્ષ તરીકે ખોરજીયા માહમદભાઈની નિમણુંક કરવામાં આવી છે.
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/ITdstyiYTKV5TlRSErDyet