સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાજકોટ મુકામે આંતર કોલેજ કુસ્તી સ્પર્ધા યોજાયેલ હોય જેમાં 61 થી 65 વેટ કેટેગરીમાં વાંકાનેરની દોશી કોલેજના વિદ્યાર્થી ધરોડીયા આશિષ જયેશભાઈએ સિલ્વર મેડલ મેળવી કોલેજ અને વાંકાનેર શહેરનું નામ રોશન કર્યું છે…
સિલ્વર મેડાલિસ્ટ ધરોડીયા આશિષ જયેશભાઈ અને રમત ગમત ના અધ્યાપક કેપ્ટન ડૉ. વાય.એ.ચાવડાને આ સફળતા માટે શ્રી દોશી કૉલેજ વાંકાનેરના ટ્રસ્ટીઓ, સેક્રટરી શ્રી, આચાર્ય શ્રી અને દોશી કૉલેજ પરિવારે અભિનંદન અને શુભેચ્છા વ્યક્ત કરી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/ITdstyiYTKV5TlRSErDyet