મોરબી બાર એસોસિયેશનના પ્રમુખ દિલીપભાઇ અગ્રેચણીયાના પુત્ર અને યુવા એડવોકેટ એવા જીતેનભાઈ અગ્રીચણીયાએ મોરબી બાર એસોસિયેશનના સેક્રેટરી તરીકે ઉમેદવારી નોંધાવી હતી જેમાં તેમને 203 જેટલા મત સાથે 2/3 બહુમતી મેળવી ભવ્ય વિજય થયો હતો જેથી આ તકે તેમના પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે….

ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી જીતેનભાઈ અગ્રીચણીયાને ખુબ ખુબ અભિનંદન….

error: Content is protected !!