વાંકાનેર તાલુકા વિસ્તારમાં સામાજિક અને રાજકીય રીતે સક્રિય અને ભાજપ પક્ષ માટે સક્રિય કામગીરી કરી વર્ષોથી વફાદાર એવા ધમલપરના હબીબભાઈ દેકાવડીયાના પુત્ર ગ્યાસુદ્દીન દેકાવડીયાની વાંકાનેર તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવતા તમામ લોકો આ નિમણૂકને આવકારી નવનિયુક્ત હોદ્દેદારને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે…
આ તકે તેમના મોબાઈલ નંબર 98797 34422 પર પક્ષના તમામ આગેવાનો, શુભેચ્છકો તેમજ સામાજિક-રાજકીય અગ્રણીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી ગ્યાસુદ્દીન દેકાવડીયાને ખુબ ખુબ શુભકામનાઓ…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/ITdstyiYTKV5TlRSErDyet