વાંકાનેર શહેર નજીક નર્સરી ચોકડી પાસેથી પાંચ બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો…
વાંકાનેર સીટી પોલીસ ટીમના શહેર નજીક નર્સરી ચોકડી ખાતે પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક યુવાનને રોકી તેની તલાસી લેતાં તેની પાસેથી પાંચ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો…