Month: October 2021

વાંકાનેર એસ.ટી ડેપોની અણઘડતા : વાંકાનેર-રાજકોટ રૂટ પર બસોના ટાઇમીંગથી મુસાફરો ત્રાહિમામ….

ગુજરાત એસટીનો સમયબદ્ધતાનો દાવો પોકળ સાબિત કરતી વાંકાનેર ડેપોની બસો : ક્યારેક બસ અડધી કલાક વહેલી તો ક્યારેક બે કલાક મોડી..! વાંકાનેર એસ.ટી ડેપો દ્વારા નીયમીત બસો દોડાવવાની વ્યવસ્થામાં થતી…

વાંકાનેર તાલુકાના લુણસર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી યુવાન પર ચાર શખ્સોનો હુમલો…

વાંકાનેર તાલુકાનાં લુણસર ગામ ખાતે આગાઉ દસેરાના દિવસે પ્રસંગમાં થયેલ બોલાચાલીનો ખાર રાખી એક મહિલા સહિત ચાર શખ્સોએ યુવાન પર હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી…

વાંકાનેર : વિધાભારતીના પ્રધાનાચાર્ય જયંતિભાઈ પડસુંબિયાનો નિવૃતિ સન્માન સમારોહ યોજાયો…

સેવા, નિષ્ઠા, અને સમર્પણના પર્યાય, વિદ્યાર્થીઓના હિતને સર્વોપરી ગણી અને શિક્ષણમાં નવા પ્રયોગોના આગ્રહી, અનેક વિદ્યાર્થીઓના ચારિત્ર્ય નિર્માણમાં જેનો સિંહ ફાળો છે એવા શ્રી વી એ. મહેતા વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલ…

વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામે ઝડપાયેલ વિદેશી દારૂ પ્રકરણમાં પાંચ આરોપીઓને પાસા હેઠળ જેલ હવાલે કરતી મોરબી એલસીબી ટીમ….

વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામે થોડા સમય પહેલા મોટા જથ્થામાં વિદેશી દારૂ ઝડપાયો હતો જેમાં પ્રકરણમાં પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવમાં ઝડપાયેલા પાંચેય આરોપીઓના…

D & S Kids દિવાળી ધમાકા ઓફર : હવે ખરીદો આપણા વાંકાનેર શહેરમાં જ બાળકોના બ્રાન્ડેડ કપડાં અને એ પણ એકદમ વ્યાજબી ભાવે…

છેલ્લા 11 વર્ષથી ગ્રાહકોના વિશ્વાસનું પ્રતીક બનેલ D & S Garments દ્વારા આપણા વાંકાનેર શહેરમાં બાળકોના બ્રાન્ડેડ કપડાંના ભવ્ય શો-રૂમ D & S Kids ની શરૂઆત કરવામાં આવી છે જેમાં…

વાંકાનેર તાલુકાના રાજાવડલા વિસ્તારમાં ખેતીવાડી વિજ સપ્લાયમાં ધાંધીયા બાબતે કોંગ્રેસ અગ્રણી હરદેવસિંહ જાડેજા લાલઘૂમ….

પીજીવીસીએલ દ્વારા ખેડૂતોને સાત કલાક વિજળી આપવાની જાહેરાત સામે આ વિસ્તારમાં માંડ બે કલાક વિજળી આપી ખેડૂતોને બરબાદ કરવાનું કારસ્તાન કે શું ? : કોંગ્રેસ અગ્રણીના ગંભીર આક્ષેપો વાંકાનેરની રાજાવડલા…

બાદી-પે મલ્ટી સર્વિસ પ્રાઈવેટ લિમિટેડના ફાઉન્ડર ઈમ્તિયાઝભાઈ બાદીનો આજે જન્મદિવસ….

વાંકાનેર જેવા નાના સેન્ટરમાં મલ્ટી સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ કંપનીની શરૂઆત કરી આજે બાદી-પે એપને સફળતાના શિખરે પહોંચાડનાર કંપનીના ફાઉન્ડર ઈમ્તિયાઝભાઈ બાદીનો આજે જન્મદિવસ છે જે નિમિત્તે કંપની સ્ટાફ તેમજ મિત્ર…

વાંકાનેર : નર્મદેશ્વર મિત્ર મંડળ દ્વારા બાળાઓમાં લ્હાણી વિતરણ કરવામાં આવી….

વાંકાનેર વિસ્તારમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા નર્મદેશ્વર મિત્ર મંડળ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં ભાલ લેનાર તમામ બાળાઓમાં શરદપૂર્ણિમાના દિવસે લ્હાણી વિતરણ કરવામાં આવી હતી. આ તકે નવરાત્રી મહોત્સવમાં યોગદાન…

વાંકાનેર તાલુકાના સતાપર ગામે પારકા ઝઘડામાં વચ્ચે પડતા આધેડ પર ત્રણ શખ્સોનો હુમલો…

વાંકાનેર તાલુકાના સતાપર ગામે રહેતા એક આધેડની વાડીના પાડોશી પાસે પૈસાની ઉઘરાણી માટે આવેલા ત્રણ શખ્સો વાહનમાં તોડફોડ કરી નુકશાન કરતા હોય જેને રોકવા ગયેલ આધેડ પર ત્રણેય ઇસમોએ હુમલો…

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો…

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં આવેલ ખરાબાની જગ્યામાં એક શખ્સ દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર દરોડો પાડી દેશી દારૂ, દારૂ બનાવવાનો…

error: Content is protected !!