Month: September 2021

ઉજવલા યોજના અંતર્ગત વાંકાનેર શહેરના 300 ગરીબ પરિવારોમાં રાંધણ ગેસ કીટ વિતરણ કરાઈ…

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસ નિમિતે વાંકાનેર ભાજપ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉજવલા યોજના હેઠળ વાંકાનેર વિસ્તારના આશરે 300 જેટલા ગરીબ પરિવારોમાં વિનામૂલ્યે રાંધણગેસ…

જામનગર વિસ્તારનાં પુરગ્રસ્ત વિસ્તારની વહારે આવતા વાંકાનેરના યુવાનનો, 1000 જેટલી રાશન કીટનું વિતરણ કરાયું….

વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા અને તિથવા ગામના યુવાનો દ્વારા જામનગરના પુર પીડિતો માટે 1000 જેટલી રાશન કીટો બનાવી પુરગ્રસ્તોમાં વિતરણ કરાઇ : હજું પણ વધુ કિટ વિતરણની કામગીરી પુરજોશમાં… થોડા દિવસો…

Happy Birthday : જાવિદભાઈ પેન્ટરના દિકરા હુસેન આંબાતરનો આજે જન્મદિવસ…

વાંકાનેર શહેરના રહેવાસી અને વર્ષોથી પેઇન્ટિંગ વ્યવસાય સાથે સંકળાયેલા એવા જાવિદભાઈ પેન્ટરના લાડકવાયા દિકરા હુસેન જાવિદભાઈ આંબાતરનો આજે જન્મદિવસ છે. તા. 19/09/2010ના રોજ જન્મેલા આંબાતર પરિવારના લાડકવાયા સભ્ય એવો હુસેન…

વાંકાનેર : સમસ્ત બ્રહ્મસમાજ આયોજીત ગણપતિ મહોત્સવ ખાતે આજે રાત્રે ગરબા હરીફાઈ યોજાશે…

સમસ્ત બ્રહ્મસમાજ વાંકાનેર દ્વારા આયોજીત ભુદેવો કા રાજા ગણપતિ મહોત્સવ ખાતે આજે તા. ૧૮ સપ્ટેમ્બર, શનિવારના રોજ રાત્રે ૧૦ કલાકે સ્ટેચ્યુ ચોક, બાપુના બાવલા પાસે ગરબા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું…

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે 14 વર્ષીય આદિવાસી સગીરાનો ગળાફાંસો ખાઇ આપઘાત…

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામની સીમ વિસ્તારમાં રહી અને ખેત મજૂરી કામ કરતા એક આદિવાસી પરિવારની 14 વર્ષીય સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો…

એલીટ B.Sc. કોલેજ દ્વારા ELITE SCIENCE MANIA નું ભવ્ય આયોજન કરાયું…

એલીટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, ટેક્નોલોજી એન્ડ મેનેજમેન્ટ દ્વારા ત્રિ-દિવસીય Elite Science Maniaનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમનું આયોજન તા. ૧૩/૦૯/૨૦૨૧ થી તા. ૧૫/૦૯/૨૦૨૧ સુધી કરવામાં આવેલ હતું. Elite…

વાંકાનેર : રોયલ ઓટોના ઓનર તેમજ સામજીક-રાજકીય યુવા આગેવાન એવા રઈશભાઈ માથકીયાનો આજે જન્મદિવસ…

રઈશભાઈ માથકીયાની સાથે આજે તેમની દિકરી અલીઝાનો પણ જન્મ દિવસ… વાંકાનેર તાલુકાના સામાજિક તથા રાજકીય આગેવાન તેમજ રોયલ ઓટોના ઓનર એવા રઈશભાઈ માથકીયાનો આજે જન્મદિવસ છે જેઓ આજે પોતાના જીવનના…

વાંકાનેર તાલુકાના કોઠી PHCના ખાતે કોરાના વેક્સિન મહાઅભિયાનનું આયોજન કરાયું….

વાંકાનેર તાલુકાના કોઠી પીએચસી ખાતે આજરોજ કોરોના વેક્સિન મહાઅભિયાન (વેક્સિન મેગા ડ્રાઈવ)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે 8 વાગ્યાથી સાંજના 9 વાગ્યા સુધી તમામ નાગરિકોને કોરોના વેક્સિન આપવાનું આયોજન…

વાકાનેર : ભૂદેવ કા રાજા ગણેશ ઉત્સવમાં યોજાયેલ મહાઆરતીમાં મહાનુભાવો ખાસ હાજર રહ્યા…

વાંકાનેર શહેર ખાતે આવેલ ગર્લ્સ હાઇસ્કુલ નજીક સમસ્ત વાંકાનેર બ્રહ્મસમાજ દ્વારા ‘ ભૂદેવ કા રાજા ‘ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ નિત્યક્રમ મુજબ સાંજે 7:30 વાગ્યે ભવ્ય…

વાંકાનેર : મીલપ્લોટ રોડ પર 1976માં સરકારે ગરીબોને આપેલ જમીન શરતભંગમાં ખાલસા કરાવી બારોબાર અમીરોને ફાળવાઈ ગઈ કે શું ?

ગરીબોની જમીન પર અમીરોના બંગલા : વાંકાનેર-મીલપ્લોટ રોડ પર આવેલ સર્વે નં. 203 ની જમીન બંધબારણે ગરીબો પાસેથી ખાલસા કરાવી અમીરોને બંગલા બનાવવા માટે અપાઇ ગઇ અને એ પણ મંજૂરી…

error: Content is protected !!