રઈશભાઈ માથકીયાની સાથે આજે તેમની દિકરી અલીઝાનો પણ જન્મ દિવસ…

વાંકાનેર તાલુકાના સામાજિક તથા રાજકીય આગેવાન તેમજ રોયલ ઓટોના ઓનર એવા રઈશભાઈ માથકીયાનો આજે જન્મદિવસ છે જેઓ આજે પોતાના જીવનના 33 વર્ષ પુરા કરી 34માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. આ સાથે જ આજે તેમની દિકરી અલીઝાનો પણ પ્રથમ જન્મ દિવસ છે..

રઈશભાઈ માથકીયા પોતાના સામજીક જીવન સાથોસાથ ધંધાકીય જીવનમાં રોયવ ઓટો તેમજ ડેવલોપમેન્ટ ક્ષેત્ર(ગુલશન ગ્રીન/ન્યુ ગુલશન/અંજની પ્લાઝા) સાથે સંકળાયેલા હોય જેથી તેઓ બહોળું મિત્રમંડળ તેમજ ચાહક વર્ગ ધરાવે છે જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 97259 25525 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે…

• શુભેચ્છક •

સલીમભાઈ બાદી
ઈસ્માઈલભાઈ માથકીયા
ઇરફાનભાઈ બાદી
અરબાઝ બાદી

ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી યુવા અગ્રણી રઈશભાઈ માથકીયાને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ…

 

error: Content is protected !!