શ્રી સેન યુવા સંગઠન-વાંકાનેર દ્વારા વિનામૂલ્યે નોટબુક અને ચોપડા વિતરણ કરાયું….
શ્રી સેન યુવા સંગઠન વાંકાનેર દ્વારા વિનામૂલ્યે નોટબુક અને ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર વાણંદ સમાજના 180 જેટલા વિદ્યાર્થીઓને ફ્રિમાં નોટબુક ચોપડા આપવામાં આવ્યા હતા… તા.…