Month: April 2021

ખીરાજે અકિદત : મહિકા ગામના સામાજિક અગ્રણી ઈસ્માઈલભાઈ બાદીનું દુઃખદ અવસાન….

વાંકાનેર તાલુકાના મહિકા ગામના રહીશ ઈસ્માઈલભાઈ બાદીનું ગત તારીખ 28/04/2021 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. મર્હુમ ઈસ્માઈલભાઈ બાદી રેતી-કપચીના વ્યવસાય (કિશાન સપ્લાયર & કન્સ્ટ્રક્શન) સાથે સંકળાયેલા હોય તેમજ તેઓ…

આવતીકાલથી ગુજરાતમાં શરૂ થતાં નવા વેક્સિનેશન કાર્યક્રમમાં રાજ્યના ફક્ત 10 જિલ્લાનો જ સમાવેશ કરાશે…

કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં આગામી 1લી મેથી 18થી 44ની વયના લોકોને કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે. જોકે, ગુજરાતમાં 1લી મેથી રસીકરણનું આ અભિયાન શરૂ થશે કે કેમ તેને લઇને…

વાંકાનેર : જાંબુડીયા ગામના પાટીયા પાસેથી જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા…

વાંકાનેર તાલુકાના જાંબુડિયાના પાટિયા નજીક સરકારી ખરાબામાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડી આરોપીઓ પાસેથી કુલ રૂ.10,500નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની…

વાંકાનેરમાં કોઈ લોકડાઉન નથી, આવતી કાલથી બજારો રાબેતા મુજબ શરૂ રહેશે : તંત્રની સ્પષ્ટતા…

કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાંના અર્થઘટનમાં ક્ષતિ : તંત્ર દ્વારા ઉતાવળે આજે બજારો બંધ કરાવાઈ, ભુલ સમજાતા પોલીસ દ્વારા સ્પષ્ટતા કરાઈ… મોરબી જિલ્લા કલેકટરના જાહેરનામાં મુજબ આજે પોલીસ તંત્ર…

વાંકાનેર : રાતાવિરડા ગામ નજીક આવેલ કારખાનની ઓરડીમાં સગીરાનો ગળાફાંસો ખાઈ આપઘાત…

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ પાસે આવેલ ધ્યાન પેપરમીલ નામના કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતાં આદિવાસી પરિવારની 16 વર્ષની દીકરીએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો…

વાંકાનેર તાલુકાના જાલી ગામ નજીકથી 120 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ…

વાંકાનેર તાલુકાનાં થાન રોડ પર જાલી ગામના બસ સ્ટેશન પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક કારને રોકી પોલીસ દ્વારા કારની તલાશી લેતા તેમાંથી 120 બોટલ વિદેશી દારૂની મળી આવી હતી…

ગુજરાત હાઇકોર્ટ રૂપાણી સરકાર સામે લાલઘૂમ, જાણો શું કહ્યું કોર્ટે ભાજપની સંવેદનશીલ સરકાર વિશે….

ગુજરાત રાજ્યના ઍડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રાજ્ય સરકારનો જવાબ રજૂ કરતાં હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, “ગઈ વખતે સમસ્યાઓ અંગે ઉઠાવાયેલા પ્રશ્નો અંગે રાજ્ય સરકારના સોગંદનામામાં…

ગુજરાતમાં રાત્રી કર્ફ્યૂની અંગે મહત્વની જાહેરાત : રાજ્યના કુલ 29 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ, 5મે સુધી મોલ, પાર્ક, રેસ્ટોરન્ટ તથા ધાર્મિક સ્થળો બંધ રહેશે…

ગુજરાત કોરોના મહામારીમાં બરાબરનું સપડાયું છે. ચારેબાજુ લોકડાઉનની તીવ્ર માંગ ઉઠી રહી છે. જેની વચ્ચે આજે ભારત સરકારના ગૃહ મંત્રાલયની 26 એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહ વિભાગ…

કોરોના રિપોર્ટ સાથે નહીં રાખનાર વેપારીઓ સાવધાન, વાંકાનેર શહેરમાં એક વેપારી સામે કાર્યવાહી….

મોરબી જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાંની અમલવારી શરૂ : દરેક વેપારીએ ફરજિયાત કોરોના રિપોર્ટ સાથે રાખીને જ વેપારી કરવો પડશે, જો રિપોર્ટ સાથે નહીં હોય તો દંડાત્મક કાર્યવાહી…

વાંકાનેર : વઘાસીયા નજીક આવેલ સીરામીક કારખાનામાં ભઠ્ઠીની આગથી દાઝી જવાથી શ્રમિકનું મોત….

વાંકાનેર તાલુકાના વાઘાસીયા ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં ચાલતી ભઠ્ઠીની આગમાં દાઝી જવાથી શ્રમિકનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી…

error: Content is protected !!