માર્ચ 2022, સમગ્ર ગુજરાત રાજ્યમાં 100% પરિણામ ધરાવતી માત્ર 64 સાયન્સની શાળાઓ છે, જેમાં મોરબી જીલ્લામાં 100 % પરિણામ ધરાવતી શાળાઓમાં એક માત્ર ધી મોડર્ન સાયન્સ સ્કુલનો સમાવેશ થયેલ છે. આમ મોરબી જીલ્લાની કુલ 25 સાયન્સની
શાળાઓમાંથી સ્કૂલ પરિણામમાં No. 1 નું સ્થાન ધી મૉડર્ન સાયન્સ સ્કૂલ-વાંકનેર એ પ્રાપ્ત કર્યું છે….

 

વાંકાનેરની ધી મોડર્ન સાયન્સ સ્કુલના માર્ચ 2022, ધો.12 સાયન્સની પરીક્ષામાં બેઠેલા કુલ 74 વિધાર્થીઓમાંથી તમામ 74 વિધાર્થીઓ ઉચ્ચ ગુણાંકન સાથે પાસ થયેલ છે, જેમાં બોર્ડના પરિણામમાં 95 PR થી વધુ 11 વિધાર્થીઓ, 90 PR થી વધુ 20 વિધાર્થીઓ, 80 PR થી વધુ 37 વિધાર્થીઓ, 70 PR થી વધુ 45 વિદ્યાર્થીઓએ મેળવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે….

આ ઉપરાંત વાંકાનેર કેન્દ્રમાં TOP-10 માં સૌથી વધુ 8-8 વિધાર્થીઓ પણ વાંકાનેરની ધી મોડર્ન સાયન્સ સ્કુલના જ છે. તેમજ GUJCET પરિણામમાં પણ સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં TOP-10 મા 6-6 વિધાર્થીઓએ સ્થાન મેળવેલ છે. તેમજ વર્ષ 2021 માં પણ મોડર્ન સાયન્સ સ્કુલના સામાન્ય ખેડુત પરિવારના 8-8 વિધાર્થીઓને MBBS માં પ્રવેશ મેળવેલ છે. આ તકે વાંકાનેર વિસ્તારની શિક્ષણ પ્રેમી જનતાએ ધી મોડર્ન સાયન્સ સ્કુલ પરિવારને ખુબ ખુબ અભિનંદન પાઠવી રહી છે…

વાંકાનેરની નામાંકિત ધી મોડર્ન સાયન્સ સ્કુલમાં ધો. KG થી 9 માં એડમીશન ઓપન…

બ્રાંચ-1

 ધી મોડર્ન હાઈસ્કૂલ 

રાજાવડલા રોડ, વાંકાનેર

  મો‌. 99131 49409        94267 87034

બ્રાંચ-2

 ધી મોડર્ન વિદ્યાલય‌ 

મુ. પીપળીયા રાજ, તા. વાંકાનેર

   મો. 82006 79637        92742 41994

એકસાથે આઠ-આઠ વિદ્યાર્થીઓ ને મેડીકલમાં પ્રવેશ અપાવતી વાંકાનેરની ધી મોડર્ન સાયન્સ સ્કુલ…

error: Content is protected !!