31 ડિસેમ્બર સુધીમાં ઈલેક્ટ્રોનિક્સ આઈટમોની ખરીદી કરી અને 10% કરતા વધુના ભાવવધારાથી બચવાની સોનેરી તક કારણે કે અમારે ત્યાંથી ફાયદો તો ગ્રાહકોનો જ રહેશે…: અન્ય જગ્યાએથી કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઈટમ ખરીદતા પહેલા કિશાન ઈલેક્ટ્રોનિક્સના શો-રૂમની મુલાકાત લેવાનું ચૂકશો નહીં….
વાંકાનેર શહેર ખાતે ઈલેક્ટ્રોનિક્સના વિશાળ શો-રૂમ કિશાન ઈલેક્ટ્રોનિક્સ પોતાના ગ્રાહકો માટે ફાયદા હિ ફાયદા બાય બાય 2021 & Happy New Year ડબલ ધમાકા સેલ લાવ્યું છે જેમાં ગ્રાહકો નવ-નવ ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે…
૧). બજાજ ફાયનાન્સ સાથે ખરીદી પર બજાજ કાર્ડ બિલકુલ ફ્રી… ૨). બજાજ ફાયનાન્સ સાથે ખરીદી પર મેળવો શ્યોર ગીફ્ટ ફ્રી… ૩). ક્રેડિટ કાર્ડ પર 20% સુધી કેસબેક… ૪). સેમસંગ પ્રોડક્ટ પર 4 કરોડ સુધીના ઈનામ જીતવાની સુવર્ણ તક… ૫). આનંદી કંપનીની ઘરઘંટીની ખરીદી પર રૂ. 1999ની કિંમતનું મેજીક મપ ફ્રી…