અમેરીકાની નામાંકિત કંપનીના વોશીંગ મશીન પર સૌથી સસ્તા દરની ગેરંટી, LED ટીવી ફક્ત રૂ. 8,000, એર કુલર એક સાથે એક ફ્રી અને ઘણુંબધું….
આ દિવાળી તહેવાર નિમિત્તે વાંકાનેર શહેરના નામાંકિત વિકાસ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ધમાકેદાર ઓફરો લોન્ચ કરવામાં આવી છે, જેમાં સૌથી સસ્તા દરની ગેરંટી સાથે અમેરિકાની નામાંકિત કંપનીના વોશીંગ મશીન, એલ.ઈ.ડી. ટીવી, એર કુલર, ડબલ ડોર તથા સિંગલ ડોર ફ્રિઝ, એ.સી. સહિત ઇલેક્ટ્રોનિક્સ આઇટમો પર માત્ર ગ્રાહકોના ચોખ્ખા ફાયદા સાથે અઢળક ઓફરોના લાભ આપવામાં આવી રહ્યો છે….
વિકાસ ઈલેક્ટ્રોનિક્સ દિવાળી ધમાકા ઓફર…
• અમેરીકાની નામાંકિત Black Decker કંપનીના 8 Kg વોશીંગ મશીન પર દસ વર્ષની વોરંટી સાથે સૌથી સસ્તા દરની ગેરંટી…
• ટોપ લોડ 7 Kg વોશીંગ મશીન ફક્ત રૂ. 14,000 થી શરૂ…
• નામાંકિત કંપનીના 32 ઈંચ LED ટીવ ફક્ત રૂ. 8,000 માં…
• ડબલ ડોર ફ્રિઝ ફક્ત રૂ. 16,000 થી શરૂ…
• સિંગલ ડોર ફ્રિઝ ફક્ત રૂ. 10,000 થી શરૂ…
• સિમ્ફોની કંપનીના એર કુલર એક સાથે એક ફ્રી…
• એ.સી. પર આકર્ષક ઓફરનો લાભ…
આ દિવાળી પર ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી કરતા પહેલા એકવાર અવશ્ય પધારો….