વાસુકી ટ્રેડર્સ દ્વારા સોલાર વોટર હિટરની ટ્યુબ રિપેરિંગ માટે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર લોન્ચ કરાઇ…
આજે આવેલ મીની વાવાઝોડા અને બરફના કરા સાથેના વરસાદના કારણે સમગ્ર વાંકાનેર વિસ્તારમાં ઠેરઠેર નુકસાની પહોંચી હોય, જેમાં પણ ખાસ સોલાર વોટર હીટરની ટ્યુબો મોટા પ્રમાણમાં ફુટી જવાની બનાવો સામે આવ્યા છે, જેથી આ સોલાર વોટર હીટરની ટ્યુબો બદલવા માટે વાસુકી ટ્રેડર્સ દ્વારા સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં એકદમ વ્યાજબી દરેથી સોલાર વોટર હીટરની ફુટી ગયેલ ટ્યુબોની બદલી કરી આપવામાં આવશે….
સોલાર વોટર હીટરની ટ્યુબો બદલવા માટેની ઓફરો…
• 100 થી 250 લીટર સોલાર વોટર હીટર માટેની ટ્યુબો ફક્ત રૂ. 400 માં…
• 300 થી 500 લીટર સોલાર વોટર હીટર માટેની ટ્યુબો ફક્ત રૂ. 500 માં…
આ સાથે જ અમારે ત્યાંથી 500 થી 5000 લીટર સુધીની પાણીની ટાંકીઓ હાજર સ્ટોકમાં મળશે…