હોસ્પિટલમાં વિવિધ જગ્યાઓ પર આકર્ષક પગાર સાથે સ્ટાફની ભરતી માટે આજથી ઇન્ટરવ્યૂ શરૂ….
વાંકાનેર શહેરની નામાંકિત ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે વિવિધ જગ્યાઓ પર આકર્ષક પગાર સાથે સ્ટાફની નિમણૂક કરવાની હોય જેના માટે આજથી રૂબર ઇન્ટરવ્યૂ શરૂ કરવામાં આવ્યા છે, જેથી નીચેની જગ્યાઓ પર નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારોએ તા. 03/10/23 થી તા. 07/10/23 સુધીમાં સવારે 11 થી 12 વાગ્યા વચ્ચે રિઝ્યુમ સાથે રૂબરૂ ઈન્ટરવ્યુ માટે હાજર રહેવું….
ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ
પ્રથમ માળે, ગેલેક્સી હોસ્પિટલ, ગુલશન પાર્ક મેઇન રોડ, ચંદ્રપુર, વાંકાનેર
વધુ માહિતી માટે સંપર્ક કરો…
મો. 70486 88486