વાંકાનેર શહેરની માધ્યય એવા ગ્રીન ચોક, મશાયખી ચેમ્બરમાં નિચે સેલરમાં પ્રખ્યાત વર્ષોથી કાર્યરત તકદીર ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઇલ જેની થીમ છે કે ” સીધી બાત નો બકવાસ ” એટલે કે સરળ ભાષામાં સીધો ફાયદો…. કોઇ પણ જાતના ડ્રોની રેવડી નહીં, કોઈપણ જાતની ઝાઝી બધી ગિફ્ટ બતાવી ગ્રાહકોને કનફ્યુઝ કરવાની વાત કર્યા વગર માત્ર ગ્રાહકોના ચોખ્ખા ફાયદા સાથે તકદીર ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઇલ દ્વારા પાંચ દિવસ દિવાળી સ્પેશ્યલ ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે….

• શું તમે જાણો છો…? કે 4K LED ટીવીના ભાવમાં આખા વિશ્વમાં વેચાતાં LED ટીવીમાં બીજા નંબરની કંપનીનું Q LED ટીવીની ખરીદી થઇ શકે પિક્ચરથી સાઉન્ડ સુધી કાંઈ ન ઘટે….

• આખા વિશ્વમાં વેચાણમાં નંબર-1 ફ્રીઝ ડબલ ડોર ફ્રીઝના ભાવમાં નવી ટેકનોલોજીનું BMR કન્વર્ટેબલ ટેકનોલોજી સાથેનું ફ્રીઝ બે વર્ષની ફુલ વોરંટી સાથે મળે છે, અને રૂ. 15000 સુધીની ખરીદી પર કેશબેક ચો ખરા જ…

•  આખા વિશ્વમાં વેચાણમાં નંબર-1 વોશિંગ મશીન પર પાંચ વર્ષની સંપૂર્ણ વોરંટી આપવામાં આવી રહી છે, હા પાંચ વર્ષ સુધી એક પણ પૈસાના ખર્ચ વગર. આ સાથે જ ક્રેડિટ કાર્ડ પર રૂ. 15000 સુધી કેશબેકનો લાભ…

• 1 અને 1.5 ટન એસી પર પાંચ વર્ષ ગેસની વોરંટી જેમાં પાંચ વર્ષ સુધી ફ્રીમાં કંપની દ્વારા ગેસ પુરી આપવામાં આવશે સાથે 12 વર્ષ કમ્પ્રેસર વોરંટીનો લાભ તો ખરો જ…

આવી ઈલેક્ટોનિક્સ વસ્તુઓ અને મોબાઇલમાં ઘણુ બધુ નવુ આવ્યુ છે, જેના વિશે વધારે મહિતી માટે આજે જ આમરા શોરૂમની મુલક લો…

તકદીર ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઇલ દિવાળી સ્પેશ્યલ ઓફરો…

૧). ક્રેડિટ કાર્ડ સાથે ખરીદી પર રૂ. 15,000 સુધીનું સીધું ડિસ્કાઉન્ટ…
૨). HDB ફાયનાન્સ સાથે ખરીદી પર રૂ. 3500 થી 5000 સુધીનું કેશબેક સાથે બે શ્યોર ગિફ્ટ…
૩). બજાજ ફાયનાન્સ સાથે ખરીદી પર બે શ્યોય ગિફ્ટ બિલકુલ ફ્રી…
૪). VIVO, OPPO, SAMSUNG સહિત કોઈપણ કંપનીના સ્માર્ટફોનની ખરીદી પર બે શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી…
૫). નટરાજ ઘરઘંટીની ખરીદી પર રૂ. 7999ની બોલ્ટ ઘડિયાળ ફ્રી…
૬). દરેક ખરીદી પર શ્યોર ગિફ્ટ સાથે રૂ. 0 ડાઉન પેમેન્ટ અને એકદમ સરળ હપ્તાની સુવિધા ( નિયમો મુજબ)

બાકી તો સો વાતની એક વાત ઈલેક્ટ્રોનિક્સ વાસ્તુની ખરીદી પર સૌથી વધારે ફયદો માત્ર તકદીર ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઇલમાં જ માટે આજે જ રૂબરૂ મુલકાત લો….

આ સાથે જ અમારે ત્યાંથી દરેક સ્ટાન્ડર્ડ કંપનીના એલઈડી ટી.વી., ફ્રિજ, વોશિંગ મશીન, મોબાઈલ ફોન, ઘરઘંટી, એ.સી., હોમ થિયેટર અને ડી.જે. સ્પાઇકર સહિત ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મળશે….

 તકદીર ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઇલ 

મશાયખી ચેમ્બર, ગ્રીન ચોક, નીચે સેલરમાં, વાંકાનેર

મો. 99981 57762

error: Content is protected !!