વાંકાનેર શહેરમાં તમામ ઈલેક્ટ્રીક આઇટમોનો વિશાળ હોલસેલ તેમજ રિટેલ શોરૂમ કાર્યરત : સૌથી સસ્તા અને હોલસેલ દરે મેળવો ઈલેક્ટ્રીક આઇટમોની વિશાળ રેન્જ….
A HAVELLS Brand ના ડિસ્ટ્રીબ્યુટર
વાંકાનેર શહેર મકાન, દુકાન, ઓફિસ તેમજ દિકરીઓના કરિયાવરને લગતી તમામ ઈલેક્ટ્રીક આઇટમો હવે સૌથી સસ્તા અને હોલસેલ દરે મળે તે માટે ઈલેક્ટ્રીકના વિશાળ શોરૂમ ‘ સનરાઈઝ ઈલેક્ટ્રીક ‘ નો શુભારંભ થઇ ચુક્યો છે. જેમાં આપને તમામ ઈલેક્ટ્રીક આઇટમો એક જ સ્થળ પરથી અને એ પઢ સૌથી સસ્તા અને આકર્ષક દરેથી મળશે….
ઈલેક્ટ્રીકના ભવ્ય શોરૂમ ‘ સનરાઈઝ ઈલેક્ટ્રીક ‘ માથી આપના નવા બનતા ફ્લેટ, મકાન, ઓફીસ, દુકાનો કે અન્ય તમામ પ્રકારના બાંધકામો માટે કન્સિલ ફિટીંગ, વાઇરીંગ, તમામ એસેસરીઝ, હોમ એપ્લાયન્સની તમામ આઈટમ, POP ફિટીંગને લગતું તમામ ઈલેક્ટ્રીક મટેરીય હવે ઉચ્ચ ગુણવત્તા સાથે તમામ નામાંકિત કંપનીઓનુ અને એ પણ સૌથી સસ્તા હોલસેલ દરેથી મળી રહેશે….
આ સાથે જ તમને ઈલેક્ટ્રીક ને લગતી તમામ વસ્તુઓ જેવી કે ઈસ્ત્રી, પંખા, LED લેમ્પ, ટ્યુબ લાઈટ, મિક્ષ્ચર, બ્લેન્ડર, હિટર, ગીઝર, POP પેનલ, વાયર, એસેસરીઝ, સ્પ્રે પંપ, સ્પ્રે પંપના તમામ પાર્ટ, જટકા મશીન(50-100-150 વિઘા માટે બેટરી તેમજ સોલાર સાથે), ઈલેક્ટ્રીક બોર્ડ, સ્વિચ, પ્લગસહિત ઈલેક્ટ્રીકને લગતી તમામ વસ્તુઓ સૌથી સસ્તા અને હોલસેલ દરે મળી રહેશે…
નાના દુકાનદારો માટે ખાસ…..
આ સાથે જ નાના દુકાનદારો માટે વાયર, હોલ્ડર, ટેપરોલ, ટુ-પીન, થ્રી-પીન, પ્લગ, LED લેમ્પ, સ્વિચ, ઈલેક્ટ્રીક બોર્ડ સહિતની તમામ ઈલેક્ટ્રીક આઇટમો સૌથી સસ્તા હોલસેલ દરેથી મળશે…