વાંકાનેર શહેરની નામાંકિત સત્યમ્ હોસ્પિટલ ખાતે દર મંગળવારે ફુલ બોડી ચેકઅપ કેમ્પ નિદાનનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આવતીકાલે મંગળવારના રોજ માત્ર રૂ. 300માં એમ.ડી. પેથોલોજીસ્ટ દ્વારા ફુલ બોડી ચેકઅપના રીપોર્ટ સાથે નિદાન કરી આપવામાં આવશે, જેનો લાભ લેવા વાંકાનેરની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે….

આ સાથે જ સત્યમ્ હોસ્પિટલ ખાતે હવેથી દર ગુરુવારે બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી હાડકાંના નિષ્ણાત ઓર્થોપેડીક એન્ડ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી ડોક્ટર ડો. યોગેશ વગાસીયા ખાસ‌ સેવા આપશે જેનો પણ લાભ લેવા જણાવાયું છે…

અમારી હોસ્પિટલ ખાતે સેવા આપતા ડોક્ટરોની ટીમ…

• ડો. પુનિત પડસુંબીયા ( એમ.ડી. ફીઝીશીયન )
24 × 7 રેગ્યુલર મળશે…
• ડો. ધર્મેશ ભાલોડીયા (M.D. Medicine)
દર મહિનાના બીજા અને ચોથા મંગળવારે બપોરે 2:30 થી 5 સુધી…
• ડો. ઓમદેવસિંહ ગોહિલ (ચામડીના રોગના નિષ્ણાંત)
દર મહિનાના પહેલા અને ત્રીજા બુધવારે બપોરે 2:30 થી 5 સુધી
• ડો. યોગેશ વઘાસીયા (ઓર્થોપેડીક એન્ડ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન)
દર ગુરૂવારે બપોરે 2:30 થી 5 સુધી
• ડો. હાર્દિક ધમસાણીયા (ખંભા અને ઘુંટણના સુપર સ્પેશ્યાલિસ્ટ)
દર મહિનાના ચોથા શુક્રવારે બપોરે 12 થી 1 સુધી
• ડો. પાર્થ હિંગોલ (કાન, નાક, ગળાના રોગોના નિષ્ણાંત)
દર મહિનાના ત્રીજા શનિવારે બપોરે 3 થી 5 સુધી
• ડો. મિલન નથવાણી (મગજના રોગોના નિષ્ણાંત)
દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બપોરે 2 થી 3 સુધી

 સત્યમ્ હોસ્પિટલ-વાંકાનેર 

ઝવેરી હાઉસ, મણિકર્ણિ મંદિર સામે, SBI બેક વાળી શેરી, માર્કેટ ચોક, વાંકાનેર

રજીસ્ટ્રેશન માટે…

મો. 73597 76486

error: Content is protected !!