વાંકાનેર શહેરની નામાંકિત સત્યમ્ હોસ્પિટલ ખાતે દર મંગળવારે ફુલ બોડી ચેકઅપ કેમ્પ નિદાનનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આવતીકાલે મંગળવારના રોજ માત્ર રૂ. 300માં એમ.ડી. પેથોલોજીસ્ટ દ્વારા ફુલ બોડી ચેકઅપના રીપોર્ટ સાથે નિદાન કરી આપવામાં આવશે, જેનો લાભ લેવા વાંકાનેરની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે….

આ સાથે જ સત્યમ્ હોસ્પિટલ ખાતે આવતીકાલે બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી હાડકાંના નિષ્ણાત ઓર્થોપેડીક એન્ડ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી ડોક્ટર ડો. યોગેશ વગાસીયા સેવા આપશે, જેનો પણ લાભ લેવા જણાવાયું છે…

 સત્યમ્ હોસ્પિટલ-વાંકાનેર 

ઝવેરી હાઉસ, મણિકર્ણિ મંદિર સામે, SBI બેક વાળી શેરી, માર્કેટ ચોક, વાંકાનેર

રજીસ્ટ્રેશન માટે…

મો. 73597 76486

error: Content is protected !!