વાંકાનેર વિસ્તારમાં નામાંકિત શારદા વિદ્યાલયમાં વિવિધ જગ્યા ઉપર ઉચ્ચતમ પગાર ધોરણ સાથે શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવાની હોય, જેથી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ વહેલાં તે પહેલાંના ધોરણે પોતાની અરજી શાળા સમય દરમ્યાન રૂબરૂ અથવા WhatsApp 94272 52372 / 90990 88816 પર મોકલી આપવાની રહેશે….

 શારદા વિદ્યાલય 

માર્કેટ ચોક, દેનાબેંકની પાછળ, વાંકાનેર

error: Content is protected !!