ઓલ ઇન વન સોલ્યુશન : લેડીઝ તથા જેન્ટ્સ બંનેમાં બ્રાન્ડેડ ફુટવેર પર મેળવો સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ, આપના પરિવાર સાથે ખરીદી કરવા આજે જ પધારો….

વાંકાનેર શહેર ખાતે બ્રાન્ડેડ ફુટવેરના એકમાત્ર સ્ટોર એવા રોનક શૂઝ સ્ટોર દ્વારા આગામી દિવાળી તહેવાર નિમિત્તે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં બ્રાન્ડેડ લેડિઝ, જેન્ટ્સ તથા ચિલ્ડ્રન ફુટવેરમાં તદ્દન નવા સ્ટોક સાથે દરેક ખરીદી પર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે….

રોનક શૂઝ સ્ટોર દ્વારા આગામી દિવાળી તહેવાર નિમિત્તે તદ્દન નવા અને વિશાળ સ્ટોકમાં લેડિઝ તથા જેન્ટ્સ શુઝ, સેન્ડલ, ચંપલ સહિત તમામ ફુટવેરની અવનવી વેરાયટીઓ પર દિવાળી સ્પેશ્યલ ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે, જેથી ઓલ ઇન વન સોલ્યુશન માટે આપના પરિવાર સાથે આજે રોનક શૂઝ સ્ટોર ખાતે પધારો….

વાંકાનેરનો એકમાત્ર બ્રાન્ડેડ શુઝ સ્ટોર એટલે રોનક…

વાંકાનેર શહેરના એકમાત્ર બ્રાન્ડેડ ફુટવેરના શો-રૂમ એવા રોનક શૂઝ સ્ટોર ખાતેથી આપને Bata, Reebok, NIKE, adidas, PUMA, ADDA, RED CHIEF, Woodland, Skechers, Clarks, Valentino, Red Tape, Egoss સહિત દરેક નામાંકિત કંપનીના બ્રાન્ડેડ લેડિઝ તથા જેન્ટ્સ ફૂટવેર હાજર સ્ટોકમાં મળી રહશે….

આ દિવાળીમાં ફુટવેરની ખરીદી માટે પરિવાર સાથે આજે જ પધારો…

 રોનક શૂઝ સ્ટોર 

મેઇન બજાર, વાંકાનેર

મો. 99259 85236

error: Content is protected !!