રાજ મોબાઇલ ધમાકા ઓફર : આ દિવાળી પર મેળવો એટલા લાભ કે બીજે જવાનું વિચારશો પણ નહી, આજે જ પધારો આમારા શો-રૂમ ખાતે…
વાંકાનેર શહેર ખાતે મોબાઇલના ભવ્ય શો-રૂમ એવા રાજ મોબાઇલ દ્વારા આગામી દિવાળી તહેવાર નિમિત્તે ‘ ધમાકા ઓફર ‘ લોન્ચ કરવામાં આવી છે, જેમાં કોઈપણ મોબાઇલની ખરીદી પર સૌથી લો પ્રાઇઝની ગેરંટી સાથે ગ્રાહકોને અઢળક ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે….
રાજ મોબાઇલ દિવાળી ધમાકા ઓફરો…
• કોઈપણ સ્માર્ટફોનની ખરીદી પર મેળવો શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી…
• ફાયનાન્સ સાથે સ્માર્ટફોનની ખરીદી પર આકર્ષક ડિસ્કાઉન્ટ…
• 0 ડાઉન પેમેન્ટ સાથે એકદમ સરળ હપ્તા…
• સૌથી ઓછા દરની ગેરંટી….
• કોઈપણ સ્માર્ટફોનની ખરીદી ઓનલાઇન કરતા પણ ઓછા દરે…
• દરેક ખરીદી પર આકર્ષક ડિસ્કાઉન્ટ તથા મહા એક્સચેન્જ ઓફરનો લાભ…
• OPPO મોબાઇલની ખરીદી પર Google Pay અથવા Phone Pay સાથે પેમેન્ટ પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ…
• મોબાઇલ એસેસરીઝ પર પળ સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ…
પુછપરછ દરેક સ્ટોર પર કરો પરંતુ ખરીદી તો ફક્ત રાજ મોબાઇલમાંથી જ….