સીસીટીવી કેમેરા સર્વેલન્સ, ફાયર અલાર્મ, ફાયર સેફ્ટી, વિશ્વસ્તરીય સ્માર્ટ લોક સહિત અત્યાધુનિક સિક્યોરિટી સિસ્ટમ અને મેન્ટેનન્સ સાથેના સ્માર્ટ સ્ટોરનો મોરબી ખાતે શુભારંભ….: તમામ સિક્યોરિટી સોલ્યુશન સાથેના કોન્ટ્રાક્ટ માટે આજે જ પધારો અમારા સ્માર્ટ સ્ટોર પર….

(Team Pro-Safe)

આજનાં આધુનિક સમયમાં આપણાં ઘર, ઓફીસ, ફેક્ટરી, ગોડાઉન સહિતને આધુનિક સુરક્ષાની તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે, ત્યારે આપણા મોરબી શહેરમાં વિશ્વસ્તરીય આધુનિક સુરક્ષા પુરી પાડતી બ્રાન્ડ ‘ પ્રો-સેફ ‘ ના સ્માર્ટ સ્ટોરનો શુભારંભ થઇ ચૂક્યો છે જ્યાં ગ્રાહકોને અત્યાધુનિક સુવિધાઓ સાથેના કેમેરા, ડિજીટલ ડોર લોક, ડિજીટલ કેબિનેટ લોક, બાયોમેટ્રિક એટેન્ડન્ટ સિસ્ટમ, ફાયર સેફ્ટી તથા હાઈડ્રન્ટ સિસ્ટમ, ફાયબર ઓપ્ટિક કેબલિંગ તથા નેટવર્કિંગ સહિત તમામ સ્માર્ટ સિક્યોરિટી સોલ્યુશન મળી રહેશે…

👉🏻 અમારા ગ્રાહકો….

પ્રો-સેફના મોરબી સ્માર્ટ સ્ટોરમાં આપને મળશે…

• સીસીટીવી કેમેરા તથા રેકોર્ડીંગ
• ડીજીટલ ડોરલોક તથા કેબીનેટ લોક
• સ્માર્ટ હોમ તથા ઓફીસ ઓટોમેશન…
• પાર્કિંગ તથા ગેઇટ ઓટોમેશન
• બાયોમેટ્રીક્સ અટેન્ડન્સ સીસ્ટમ
• ફાયર સેફટી તથા હાઈડન્ટ સીસ્ટમ
• ફાઈબર ઓપ્ટીક્સ કેબલિંગ તથા નેટવર્કિંગ…

પ્રો-સેફ વિશે થોડું….

‘ પ્રો-સેફ ‘ બ્રાન્ડ AN ISO 9001 : 2015 સર્ટિફાઈડ ઇલેક્ટ્રોટેકનિકસ પ્રાઈવેટ લીમીટેડ કંપની છે જે વિવિધ સુરક્ષા ઉપકરણ થકી માત્ર ભારતમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં આધુનિક સુરક્ષામાં પ્રથમ સ્થાન ધરાવે છે. પ્રો સેફ બ્રાંડ વર્ષ 1995થી દેશ અને દુનિયાના અનેક દેશોમાં મહાકાય એપાર્ટમેન્ટ, ઈન્ટરનેશનલ ઓફીસો, અત્યાધુનિક મકાન, કંપનીઓમા આધુનિક સુરક્ષા પ્રદાન કરી રહ્યું છે. ભારતની સાથે જ પ્રો-સેફ બ્રાંડ ઓસ્ટ્રેલીયા, કેનેડા, દુબઈ, હોંગકોંગ, મલેશિયા, યુકે અને વિયેતનામ સહિતના દેશોમાં પણ કાર્યરત છે…

પ્રો-સેફ બ્રાન્ડના વિવિધ સુરક્ષા ઉપકરણો..

પ્રો-સેફ કંપની પોતાના ગ્રાહકોને સીસીટીવી સર્વેલન્સ, વિડીયો એનાલીટીક્ષ એન્ડ રેકોર્ડીંગ, બાયોમેટ્રીક્સ એન્ડ એસેસ કંટ્રોલ, પ્રોએક્ટીવ એલર્ટસ એન્ડ ફાયર અલાર્મ્સ, હોમ એન્ડ ઓફીસ ઓટોમેશન, FTTH વાયર્ડ એન્ડ વાયરલેસ નેટવર્કસ, ઇન્ટરકોમ એન્ડ વિડીપી સિસ્ટમ્સ, ઓટો ગેટ એન્ડ એલીવેટર સિસ્ટમ્સ સાથે આજીવન મેન્ટેનન્સની સુવિધાઓ આપે છે. જ્યાં ગ્રાહકોને 24 X 7 સપોર્ટ, રીલાયેબલ એન્ડ પ્રૂવન, કસ્ટમાઈઝ સોલ્યુશન, રીપેર્સ એન્ડ મેન્ટેનન્સ, એક્સપર્ટ ટીમ અને અફોર્ડબલ ભાવોમાં સર્વિસ આપવામાં આવે છે…

 અર્શ ઈન્ટીગ્રેટેડ સોલ્યુશન 

322-સ્ટાર આર્કેડ, 3જા માળે, સ્કાય મોલની સામે, સનાળા રોડ, મોરબી.

મો. 63574 63580
       63575 63580

error: Content is protected !!