અરે વાહ ! હવે મેળવો આજીવન ફ્રી લાઈટ બીલ અને એ પણ વધારાની આવક સાથે, જાણો વધુ માહિતી….
વાંકાનેર વિસ્તારમાં સૌપ્રથમ સોલાર રૂફટોપ સિસ્ટમ લાવનાર નોબલ ઈલેક્ટ્રીક લાવ્યું છે સ્પેશિયલ સોલાર પેનલ ક્લિનીંગ સોલ્યુશન સાથે લગાવો તમારા ઘર/ઓફીસે સોલાર રૂફટોપ સિસ્ટમ અને મેળવો આજીવન ફ્રી લાઈટ બીલ અને…
વાહ શું વાત છે ! : માત્ર રૂ. 130 માં બેસ્ટ ક્વોલિટીના મોબાઇલ કવર પ્રિન્ટીંગ અને માત્ર રૂ. 149 માં તમારી પસંદગીનું ટી-શર્ટ પ્રિન્ટીંગ સાથે….
માત્ર રૂ. 130 માં તાત્કાલિક મોબાઇલ કવર પ્રિન્ટીંગ અને સાથે એક ગિફ્ટ બિલકુલ ફ્રી : જલ્દી કરો કારણ કે ઓફર મર્યાદિત સમય માટે, આવો હાઇ-ટેક પ્રિન્ટીંગ માં અને લાભ લો…
કોરોના સંક્રમણ વધતા વાંકાનેર બાર એસોસિયેશન(વકીલો) 9 એપ્રિલ સુધી કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે…
મોરબી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી કોરોના સંક્રમણ દિનપ્રતિદિન સતત વધી રહ્યું છે, જેથી જીલ્લાની સ્થિતિ બેકાબુભરી બને તે જરૂરી પગલાં લેવા અનિવાર્ય બન્યા છે. આવામાં વાંકાનેર વિસ્તારમાં કોરોના સંક્રમણ ટાળવા…
વાંકાનેર તાલુકાના રાજગઢ ગામે બે પરિવારો વચ્ચે જૂથ અથડામણ, બંને પક્ષોની સામસામી ફરિયાદ…
વાંકાનેર તાલુકાના રાજગઢ ગામે પ્રેમસબંધ મામલે જૂથ અથડામણની ઘટના બની હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં બે પરિવારના સભ્યોએ એકબીજા ઉપર હુમલો કર્યા બાદ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી…
વાંકાનેર નગરપાલિકાની પ્રથમ સાધારણ સભા યોજાઈ : રૂ. 111 કરોડની આવક સામે રૂ.100 કરોડના ખર્ચે સાથે રૂ.11 કરોડની પુરાંત વાળા બજેટને બહાલી….
ભાજપના આંતર કલેહના ભોગ રૂપે દાયકાઓ બાદ ભાજપે વાંકાનેર નગરપાલિકામાં સત્તા ગુમાવ્યા બાદ પ્રથમ વખત વાંકાનેર નગરપાલિકામાં અપક્ષ શાસન સ્થાપિત થયું છે, જેમાં નવનિયુક્ત હોદ્દેદારો સાથે પ્રમુખની અધ્યક્ષતામાં મળેલી પ્રથમ…
વાંકાનેર શહેરમાં પોલીસ અને પ્રેસ લખેલા વાહનોનો રાફડો ફાટયો, કાર્યવાહી ક્યારે ?
શું નાના એવા શહેરમાં આટલો મોટો પોલીસ અને પ્રેસનો સમુહ ?, ઈજ્જતદાર નામની આડમાં ગોરખધંધા થઈ રહ્યા છે કે શું ? : શહેરના જીનપરા પાસેના સાત નાલા વિસ્તારમાં વરલી અને…
વાંકાનેર શહેર ગંભીર બિમારીઓના અજગરી ભરડામાં, હોસ્પિટલોમાં લાગતી દર્દીઓની લાંબી કતારો….
વર્તમાન કોરોનાની મહામારીના સમયમાં વાંકાનેર શહેરના નાગરિકો જાણે ગંભીર બિમારીઓના અજગરી ભરડામાં આવી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. શહેરભરની હોસ્પિટલો દર્દીઓની લાંબી કતારો લાગી રહી છે. બાબતે જવાબદાર તંત્ર…
વાંકાનેર તાલુકાના પંચાસર ગામે નદીમાં નહાવા પડેલ કાકા-ભત્રીજાના ડૂબી જવાથી મોત…
વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના પંચાસર ગામે આવેલી નદીમાં ધુળેટીના દિવસે નહાવા માટે પડેલા છ વર્ષીય બાળક અને તેના કાકા ડુબી ગયા હતા જેમાં વાંકાનેર સિટી પોલીસની ટીમની હાજરીમાં સ્થળ…
વાંકાનેર-મોરબી ભાજપનો આંતર કલેહ ફરી ચરમ સીમા પર : જીતુભાઇ સોમાણીનો વધુ એક લેટર બૉમ્બ….
વાંકાનેર શહેર ભાજપ અને મોરબી જીલ્લા ભાજપ આગેવાનો વચ્ચેનો આંતર કલેહ કોને ડુબાડશે અને કોને તારવશે ? વાંકાનેર નગરપાલિકા ચૂંટણીમાં ભાજપની ગાઇડલાઇનનો ભંગ કરી ઉમેદવારી નોંધાવવા મામલે જીતુભાઇ સોમાણી અને…
વાંકાનેર તાલુકાના પંચાસર ગામની નદીમાં ડૂબી જવાથી બાળકનું મોત…
વાંકાનેર તાલુકાના પંચાસર ગામની નદીમાં ડૂબી જવાથી એક માસુમ બાળકનું કરુણ મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે……