બ્રેકિંગ ન્યૂઝ : મોંઘવારીથી ત્રસ્ત પ્રજાને મોટી રાહત, પેટ્રોલમાં રૂ. 9.5 અને ડીઝલમાં રૂ. 7 અને ગેસ સિલિન્ડરમાં રૂ. 200નો ઘટાડો….
મોદી સરકારે પ્રજાને ઈંધણના વધી રહેલા ભાવને લઈ મોટી રાહત જાહેર કરી છે. આ સાથે જ પેટ્રોલના લિટર દીઠ રૂપિયા 9.50 અને ડીઝલમાં રૂપિયા 7નો તોતિંગ ઘટાડો જાહેર કર્યો છે.આ…
મોરબી જિલ્લામાં આગામી વર્ષાઋતુને ધ્યાને લઇ વહિવટી તંત્ર દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી શરૂ કરાશે…..
મોરબી જિલ્લામાં કુદરતી આપદા સમયે સુચારુ કામગીરી સમયમર્યાદામાં પુર્ણ કરવા સુચના આપવામાં આવી… આગામી સમયમાં ચોમાસાની ઋતુને ધ્યાને લઇને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓ શરૂ…
વાંકાનેર તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સ્ટાફની નિમણૂક કરાશે…
ઉમેદવારોને આગામી ૨૬ મે-૨૦૨૨ સુધીમાં અરજી મોકલી આપવાની રહેશે… મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સરકારશ્રીએ નિયત કરેલ માસીક ઉચ્ચક વેતનથી તદ્દન હંગામી ધોરણે ખાલી પડેલ જગ્યાઓ માટે નિમણૂંક…
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર બાઈક સ્લીપ થતાં યુવાનનું મોત….
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પરથી પસાર થતા એક બાઇક ચાલકે અચાનક બાઈક પરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઇ આકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક યુવાનને માથામાં ઈજા પહોચતા તેનું મોત…
વાંકાનેર : વઘાસીયા ગામે પાણીના પ્લાન્ટ પાસે ઉભેલી મહિલા પર આઠ શખ્સોનો હુમલો….
વાંકાનેર તાલુકાના વધાસીયા ગામની સીમ આવેલ પાણીના પ્લાન્ટ પાસે આઠ શખ્સોએ મળી મહિલા પર લાકડી વડે હુમલો કરી માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે…
વાંકાનેર : વઘાસીયા નજીક કાચા રસ્તે ચાલવા બાબતે ભાજપ અગ્રણી સહિત 12 શખ્સોએ પિતા-પુત્રને માર મારી જાતી પ્રત્યે અપમાનિત કર્યા, ફરિયાદ નોંધાઇ….
વઘાસીયા ગ્રામ પંચાયતના સરપંચ અને તાલુકા પંચાયતના પ્રમુખ પતિ સહિત 12 શખ્સો સામે ગુનો નોંધાયો…. વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસીયા ગામ પાસે કાચા રસ્તે ચાલવા બાબતે પિતા-પુત્ર પર 12 શખ્સોએ…
અચ્છે દિન : રાંધણગેસના ભાવમાં ફરી વધારો, બાટલો રૂ. 1,000 ને પાર….
દેશમાં મોંઘવારી અટકવાનું નામ નથી લઈ રહી. ગુરુવારે LPG ગેસના ભાવમાં વધારો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘરેલુ એલપીજી ગેસ-સિલિન્ડરની કિંમતમાં 3.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર અને કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 8…
બ્રેકિંગ ન્યૂઝ : હાર્દિક પટેલનું કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદ સહિતના તમામ હોદ્દા પરથી રાજીનામું….
છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા હાર્દિક પટેલે આખરે પાર્ટીના કાર્યકારી પ્રમુખપદે સહિત તમામ રાજીનામું આપી દીધું છે. હાર્દિક પટેલે ટ્વિટર ઉપર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો છે અને…
કેરિયર ઝોન એકેડેમી : MPHW & FHW બેચની ભવ્ય સફળતા બાદ જનરલ બેચ માટે ડેમો લેક્ચરની જાહેરાત, આપના સપનાઓને સાકાર કરવા આજે જ સંપર્ક કરો…
એકદમ વ્યાજબી ફી + વર્ષોના અનુભવી અને સફળ સ્ટાફ + સફળ સંચાલન અને વ્યવસ્થા = આપની ભવ્ય સફળતા, પ્રથમ 50 વિદ્યાર્થીઓ માટે એકેડેમી તરફથી સ્પેશિયલ ગીફ્ટ….. ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાના…
વાંકાનેર તાલુકાના તિથવા ગામે પાણીના વોંકળામાં ડુબી જતાં એકનું મોત….
વાંકાનેર તાલુકાના નેસડા-તીથવા ગામે રહેતા આદિવાસી ખેત મજુરનું પાણી ભરેલા વોકળામાં ડૂબી જતાં મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી…