વાંકાનેર વિસ્તારમાં સૌપ્રથમ સોલાર રૂફટોપ સિસ્ટમ લાવનાર નોબલ ઈલેક્ટ્રીક લાવ્યું છે સ્પેશિયલ સોલાર પેનલ ક્લિનીંગ સોલ્યુશન સાથે લગાવો તમારા ઘર/ઓફીસે સોલાર રૂફટોપ સિસ્ટમ અને મેળવો આજીવન ફ્રી લાઈટ બીલ અને વધારાની આવક પણ..!

સરકાર તરફથી 20 થી 40 ટકા સબસિડી સાથે માત્ર એક વારનું રોકામ અને મેળવો આજીવન ફ્રી લાઇટ + વધારાની વિજળી વહેંચીને કમાણી કરવાની ઉત્તમ તક….

શું તમે પોતાના ઘર માટે સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવાનું વિચારી રહ્યા છો તો વાંકાનેર વિસ્તારમાં સૌપ્રથમ સોલાર રૂફટોપ સિસ્ટમ લાવનાર નામાંકિત નોબલ ઈલેક્ટ્રીક આપને આપી રહી છે આજીવન ફ્રી લાઇટ તેમજ વધારાની આવક મેળવવાનો મોકો જેમાં સોલાર ક્ષેત્રે નામાંકિત એવી સોલારીયમ કંપનીના સોલાર રૂફટોપ પાવર પ્લાન્ટ 20 થી 40 ટકા સરકારી સબસિડી સાથે તમારા ઘરે લગાવો જેથી તમને મળશે આજીવન ફ્રી લાઇટ તેમજ વધારાની વિજળી વહેંચી આવકનો વધું એક સ્ત્રોત….


હવે મેળવો સોલાર પેનલની સમયે સમયે સાફસફાઈથી બિલકુલ મુક્તિ…
સોલાર રૂફટોપ પેનલની ૧૦૦% કાર્યક્ષમતા માટે તેની સમયે સમયે સાફસફાઈથી અનિવાર્ય હોય છે જેમાંથી ગ્રાહકોને બિલકુલ મુક્તિ માટે નોબલ ઈલેક્ટ્રીક લાવ્યું છે ફુલ્લી ઓટોમેટિક સોલાર પેનલ ક્લિનીંગ સોલ્યુશન જેનાથી તમને મળશે સમયે સમયે સાફસફાઈથી છુટકારો અને કિંમતી સમયની બચત પણ…

…તો વિચારી શું રહ્યા છો ઉઠાવો ફોન અને તાત્કાલિક સંપર્ક કરો નોબલ ઈલેક્ટ્રીકનો અને મેળવો આ પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી…👇
• નોબલ ઈલેક્ટ્રીક •
દીનદારશાહ પીરની દરગાહ સામે, પ્રતાપ રોડ, વાંકાનેર
-: સંપર્ક :-
• ઈકબાલ બાદી •
9624899019
• મુખ્તાર કડીવાર •
9426528118
• રમીઝ પેઢડીયા •
8511210757



