બાદી એન્ડ કંપની લાવી છે પોતાના ગ્રાહકો માટે ધનતેરસ-દિવાળી ધમાકેદાર મેગા સેલ : આ દિવાળી પર મેળવો દેશની નામાંકિત એવી માઈક્રોફાઈન ઘરઘંટીની ખરીદી પર છ-છ ઓફરોનો લાભ….
વાંકાનેર શહેરના નામાંકિત અને વર્ષોથી ગ્રાહકોના વિશ્વાસનું પ્રતીક બનેલ બાદી એન્ડ કંપની પોતાના ગ્રાહકો માટે આ દિવાળી પર ધમાકેદાર ઓફરો લાવી રહી છે જેમાં દેશની પ્રથમ હરોળની એવી માઈક્રોફાઈન ઘરઘંટી ખરીદવા પર ગ્રાહકોને એક સાથે છ-છ ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે. આ સાથે જ ગ્રાહકો આજે જ મઈક્રોફાઈન ઘરઘંટીનું બુકિંગ કરાવી ધનતેરસની ગીર્દીથી બચી શકે છે….
👉🏻 ખરીદો માઈક્રોફાઈન ઘરઘંટી અને મેળવો…
૧). રૂ. 4140 ની કિંમતની અમેરીકન ટુરિસ્ટર બેગ બિલકુલ મફત….
૨). બાદી એન્ડ કંપની તરફથી લક્કી ડ્રોની ટીકીટ ફ્રી…
૩). HDB ફાયનાન્સ પર મેળવો 15% સુધી કેશબેક…
૪). દરરોજ ગોલ્ડ કોઈન લક્કી ડ્રોનો લાભ…
૫). અધધ રૂ. 8,000 ના વાઉચર બિલકુલ મફત…
૬). મેળવવો રૂ. 2599 ની કિંમતના USHA કંપનીના બ્લેન્ડર અને ઈસ્ત્રી માત્ર રૂ. 1099 માં…
તો પછી રાહ શેની જુઓ છો આજે જ પધારો બાદી એન્ડ કંપનીના ભવ્ય શો-રૂમ ખાતે અને લાભ લો દિવાળી ધમાકેદાર મેગા સેલનો…
બાદી એન્ડ કંપની
સહજ કોમ્પલેક્ષ, બીજા માળે, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર
મો. 98252 84432