તંદુરી સ્પેશિયલ પંજાબી હોટલ જેમાં બપોરે લંચ અને રાત્રે ડિનરની ખાસ વ્યવસ્થા : પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ….
વાંકાનેર શહેર ખાતે નાસ્તા બજારમાં તાજેતરમાં જ શરૂ થયેલ માસુમ ફાસ્ટ ફુડ(99 Tasty Hub) દ્વારા ટુંક સમયમાં જ પોતાના વ્યવસાયનો વિસ્તાર કરી પંજાબી અને ચાઇનીઝ વાનગીઓ માટે સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં વિક ઓફ સ્પેશિયલ ઓફર અંતર્ગત આ શનિ-રવિવારે વાંકાનેર વાસીઓ માટે ખાસ માત્ર રૂ 349/- માં અનોખા સ્વાદ સાથે આઠ-આઠ વાનગીઓ પીરસવામાં આવી રહી છે….
વાંકાનેરની સ્વાદપ્રિય જનતા માટે માસુમ ફાસ્ટ ફુડ ખાતે ખાસ એકદમ નવા ટેસ્ટ અને નવી ચાઈનીઝ તથા પંજાબી વાનગીઓ ઓર્ગેનિક તથા હાઈજીન સાથે પિરસવામાં આવી રહી છે, જેમાં આ શનિવાર અને રવિવારે ફેમિલી માટે રૂ. 349 માં 8-8 વાનગીઓ એકદમ નવા સ્વાદ સાથે આપવામાં આવી રહી છે જેનો લાભ લેવા વાંકાનેરની જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે….
હોટ ફેમિલી ઓફર : આઠ-આઠ સ્પેશ્યલ વાનગી માત્ર રૂ. 349/- માં…..
• વેજ સ્પ્રિંગ સૂપ
• કોર્ન સોલ્ટ અને પેપર
• બર્ગર
• રેડ સોંસ પાસ્તા
• પનીર ભુરજી
• દાળ ફ્રાય
• ગ્રીન પીસ પુલાવ
• તંદુરી રોટી-4
• માસુમ ફાસ્ટ ફુડ •
99 Tasty Hygienic Hub