દિવાળી હોય કે પછી બીજા કોઈ પણ તહેવાર, મેહુલ ટેલિકોમ છે તમારી સાથે બારેમાસ….

સમગ્ર ગુજરાતમાં 80 કરતાં વધુ શહેરોમાં ફ્રેન્ચાઈઝી ધરાવતા વાંકાનેરની શાન સમા લોકપ્રિય મેહુલ ટેલિકોમ દ્વારા આ દિવાળી તહેવાર નિમિત્તે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી હોય, જેમાં આ તહેવારોમાં મેહુલ ટેલિકોમ માંથી કોઈપણ સ્માર્ટફોનની ખરીદી પર સૌથી સસ્તા દરની ગેરંટી સાથે એકસાથે બે – બે શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે….

મેહુલ ટેલિકોમ દિવાળી ધમાકા ઓફરો…

• કોઈપણ સ્માર્ટ ફોનની ખરીદી પર મેળવો એકસાથે બે – બે શ્યોર ગીફ્ટ…

• વર્ષોનાં વિશ્વાસ સાથે સૌથી ઓછા દરની ગેરંટી…

• ઓનલાઇન કરતા પણ સસ્તા દરનો લાભ ફક્ત મેહુલ ટેલિકોમમાં જ…

• 0 ડાઉન પેમેન્ટ સાથે એકદમ સરળ હપ્તા…

• VIVO કંપનીના કોઈપણ ફોન માત્ર રૂ. 101 ભરી મેળવો…

• દરેક ખરીદી પર આકર્ષક ડિસ્કાઉન્ટ તથા મહા એક્સચેન્જ ઓફરનો લાભ મેળવો…

• જુના ફોનની સાચી કિંમત ફક્ત મેહુલ ટેલિકોમ માં જ…

• બજાજ ફાયનાન્સ સાથે રૂ. 750 થી 2500 સુધી કેશબેક…

• HDB ફાયનાન્સ પર 10 % કેશબેક…

આ દિવાળી તહેવારની ખરીદી માટે આજે જ પધારો…

 • મેહુલ ટેલિકોમ •

જીનપરા ચોક, વાંકાનેર

error: Content is protected !!