વાંકાનેરનું માધવ ટીવીએસ લાવ્યું છે પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફરો : આ નવરાત્રિ પર બુકિંગ કરવો તમારૂં મનપસંદ ટીવીએસ અને મેળવો અઢળક ઓફરોનો લાભ…
વાંકાનેર શહેર ખાતે ટીવીએસ બાઈકના એકમાત્ર ઓથોરાઈઝ્ડ ડિલર એવા માધવ ટીવીએસ પોતાના ગ્રાહકો માટે આ નવલી નવરાત્રી તહેવારો પર ટુ વ્હીલર વાહનોની ખરીદી પર અઢળક ઓફરોનો ખજાનો ખુલ્લો મુક્યો છે…
આ પવિત્ર નવરાત્રી તહેવાર નિમિત્તે ટીવીએસ ટુ વ્હીલર વાહનોની ખરીદી પર 90% સુધી મહત્તમ લોન + સૌથી ઓછા રૂ. 9,999 ડાઉન પેમેન્ટ + ઓછો 7.99% વ્યાજદર અને એક્સચેન્જ પર આકર્ષક ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે…