સેલ…સેલ…સેલ…: મેન્સવેરની દરેક આઇટમો પર મેળવો આકર્ષક ઓફરોનો લાભ, તમામ રેન્જમાં બ્રાન્ડેડ તથા લોકલ વેરાયટીઓ પણ ઉપલબ્ધ….
વાંકાનેર નજીક હાઇવે પર આશીર્વાદ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ જેન્ટ્સ વેર કપડાંના વિશાળ શો-રૂમ એવા માધવ સિલેકશન દ્વારા પોતાના ગ્રાહકો માટે આગામી દિવાળી તહેવાર નિમિત્તે ધમાકેદાર ઓફરો લોન્ચ કરવામાં આવી છે, જેમાં ગ્રાહકોને બ્રાન્ડેડ તથા લોકલ એમ બંને રેન્જમાં મેન્સ વેરમાં તદ્દન નવી વેરાયટીઓ સાથે વિશાળ સ્ટોક માટે નીચે મુજબની ઓફરો લોન્ચ કરવામાં આવી છે….
માધવ સિલેકશન દિવાળી ધમાકા ઓફરો…
• ખરીદો માત્ર રૂ. 499 માં એક જોડી સ્પેશ્યલ કપડા…
• ખરીદો માત્ર રૂ. 699 માં એક જોડી હેવી કપડા…
• ખરીદો રૂ. 500 થી રૂ. 999 સુધીમાં બ્રાન્ડેડ કપડા…
• જેન્ટ્સ વેર નાઇટ પેન્ટ ફક્ત રૂ. 199 માં…
• જેન્ટ્સ સ્પેશ્યલ ટી-શર્ટ ફક્ત રૂ. 149 માં….
• તમામ રેન્જમાં લોકલ તથા બ્રાન્ડેડ વેરાયટીઓ ઉપલબ્ધ…
ફુલ ફાયદા સાથે જેન્ટ્સ વેરની ખરીદી માટે આજે જ પધારો…