વાંકાનેર વિસ્તારમાં કમોસમી વરસાદ અને કરા પડવાથી ઘણું બધુ નુકસાન થયું છે, જેમાં પણ ખાસ કરીને સોલાર વોટર હીટરની ટ્યુબ ફૂટી ગયેલ છે. આ કુદરતી આફતને અવસરમાં ન ફેરવવાનાં હેતુથી આપને મદદરૂપ થવા માટે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ સાથે સૌથી સસ્તા દરે માત્ર રૂ. 375 માં એક ટ્યુબ ઘરે આવીને ફિટિંગ કરી આપવામાં આવશે…

આ ઉપરાંત અમારી પાસે નવા સોલાર વોટર હીટર સૌથી સસ્તા દર અને પાંચ વર્ષની ટાંકીની વોરંટી સાથે નીચે મુજબ હાજર સ્ટોકમાં મળી રહશે…
• 150 લીટર સોલાર માત્ર રૂ. 19000 માં…(ફિટીંગ સાથે)
• 200 લીટર સોલાર માત્ર રૂ. 21000 માં…(ફિટીંગ સાથે)
• 250 લીટર સોલાર માત્ર રૂ. 25500 માં…(ફિટીંગ સાથે)
• 300 લીટર સોલાર માત્ર રૂ. 29500 માં…(ફિટીંગ સાથે)
• 500 લીટર સોલાર માત્ર રૂ. 37000 માં…(ફિટીંગ સાથે)

તો રાહ શેની જુઓ છો, શિયાળાની ઋતુમાં ગરમા ગરમ પાણી મેળવવા આજે જ સંપર્ક કરો…